________________
નથી લઘુતા કે દીનતા”..
સંત એકનાથ રોજ મંદિરે ભગવાનની પૂજા કરવા જતા. જ્યારે તે પૂજામાં fe 5 તલ્લીન બની ગયા, ત્યારે પેલો માણસ આવીને એકદમ તેમના ખભા ઉપર ચઢી બેઠો! પણ એકનાથ તો જરાય ગુસ્સે ન થયા; અને મધુર સ્વરે બોલ્યા : “આવ, * ભાઈ, આવ મને મળવા તો ઘણા લોકો આવે છે, પણ તારા જેટલો પ્રેમ તો કોઈએ બતાવ્યો નથી. તું ભલે આવ્યો. પેલો માણસ તો બિચારો શરમનો માર્યો અડઘો થઈ ગયો અને હાથ જોડી તેમની
પાર,
PER
પાસે માફી માંગવા લાગ્યો.” (સંતોની જીવનપ્રસાદી'માંથી)
આવી લઘુતા જોઈએ. પાણીથી પાતળો થવાનું જણાવે છે. પણ હજુ સુધી આ ઉપદેશ આ મૂઢ જીવના હૃદયમાં ઊતરતો નથી.
માનનો શત્રુ વિનય, તે વેરીને પણ વશ કરે “બઘાનો સાર વિનય. વનો વેરીને પણ વશ કરે. દીકરો થઈને ખવાય; બાપ થઈને ન ખવાય. વનાની અને લઘુતાની વાત કરે આત્માર્થી; પહેલાં વિનયને ઘરમાં લાવશે તો કામ થશે. મોટા કરોડપતિમાં પણ વનો હોય તો તેના દાસ છીએ. ‘લઘુતા તો મેરે મન માની” (ચિદાનંદજી). માન ન હોય તો અહીં જ મોક્ષ છે. તે મુકાણું તો કામ થયું.
४७