________________
‘હું તો દોષ અનંતનું, ભાજન છું કરુણાળ'..
વિદ્યા સિદ્ધ થઈ.
વિદ્યાને, જ્યાં મૂળ મંત્ર આપનાર શેઠ છે ત્યાં લઈ જવા કહ્યું. શેઠ શાશ્વતા સુદર્શનમેરુના ચૈત્યાલયમાં પૂજા કરતા હતા. ત્યાં વિદ્યા તેને લઈ ગઈ. શેઠ
=
'
અંજનને ચારણમુનિ પાસે લઈ ગયા. ચારણમુનિનો ઉપદેશ સાંભળી પોતાના દોષો કાઢવાની ભાવના જાગી. તેથી દીક્ષા લઈ સંયમ આરાથી સાત દિવસમાં કેવળજ્ઞાન પામી મોક્ષ પ્રાપ્ત કર્યો.”
દોષ થયા હોય તેનો પશ્ચાત્તાપ કરે તો ફરી ન થાય
હું તો દોષ અનંતનું, ભાજન છું કરુણાળ.” દોષ થયા હોય તેનો પશ્ચાત્તાપ કરે તો ફરી ન થાય. સદ્ગનો બોઘ હોય તો સવિચાર આવે, નહીં તો બધું સ્વચ્છેદે છે. પંચકલ્યાણક બોલીએ ત્યારે વિચારવું કે ભગવાનની ભક્તિ થાય છે કે બીજાં થાય છે? ભક્તિ વિચાર સહિત કરવી. બડબડ બોલ્યા ન જવું.” (બો.૧ પૃ.૨૨૭)
જેમ શ્રી રત્નાકર સૂરિએ પશ્ચાત્તાપ કરી પોતાના દોષો જોયા તે સ્વયં લખેલ “રત્નાકર પચ્ચીસી'માં જણાવે છે :
કંચન અને કાંતાનો મોહ દોષો કાઢવામાં બાઘક “મેં ભોગ સારા ચિંતવ્યા, પણ રોગ સમ ચિંત્યા નહીં; આગમન ઇછ્યું ઘનતણું, પણ મરણને પ્રીયું નહીં,
૩૭