________________
આજ્ઞાભક્તિ
(સચિત્ર)
“આજ્ઞાનું આરાધન એ જ ધર્મ અને આજ્ઞાનું આરાધન એ જ તપ” (આચારાંગ સૂત્ર) - શ્રીમદ્ રાજચંદ્ર (પત્રાંક ૧૯૪)
“ભક્તિ, પ્રેમરૂપ વિના જ્ઞાન શૂન્ય જ છે.”
- શ્રીમદ્ રાજચંદ્ર (પત્રાંક ૨૬૩)
સંયોજક
પારસભાઈ જૈન
પ્રકાશક
શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાન મંદિર, બેંગ્લોર