________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩
ઇચ્છાકાર-મિચ્છાકાતહત્તિકાર ૧૦ વિધ ચક્રવાલ સમાચારી [] × [પૃથ્વીકાયાદિ પ + બે ઇન્દ્રિયાદિ ૪ + અજીવ=૧૦] ૧૦=૧૦૦
× પાંચ સમિતિ
૫=૫૦૦
७०
× ચાર કષાય
× જ્ઞાનાદિ ત્રિ [] × ત્રણ ગુપ્તિ
***
004
૪=૨૦૦૦
૩-૬૦૦૦
૩=૧૮૦૦૦
જેમકે વચન ગુપ્તિ સહ સમ્યક જ્ઞાની એવા પ્રશાંત કષાયી— માયાના અભાવવાળા (સરળ) અને ભાષા સમિતિ પાળતા મિચ્છાકાર સમિતિ પૂર્વક પચેન્દ્રિય જીવનુ રક્ષણ કરે.
આવા ગુણવાનૢ સાધુને નમસ્કાર કરતાં કહ્યું સે સદગુરુ શુ મારું મન માને.
...
૦
-
સાધુ બન્યા માત્રથી જ કેમ નમસ્કાર કર્યા ? મુળનામ્ વન ૩ મમ્મુ - ઈ લાચીકુમાર નટડીના મેહમાં છે. ત્રીજી વખત દોરડા પર ચડી જીવ સટોસટના ખેલ ખેલી રહ્યો છે. કયારે રાજા દાન આપે ને ત્યારે નટડી મારી થાય.
રાજા માને કે નટ કયારે પડે ને તેની નટડી મને જડે. ત્યાં દૂર ઉભેલા મુનિનુ' દર્શન થયું. ઈલાચીને.
जे अ करते पीए भोए लद्धेवि पिठ कुवई साहीणे चयई भोए सेहु चाइत्ति बुच्चई
જેને સુંદર અને પ્રિય એવા શબ્દ-રૂપ વગેરે ભાગા મળ્યા છતાં (તે પણ) સ્વાધીન હૈાવા છતાં તે તરફ પીઠ ફેરવી [અનાસક્ત] રહે છે તેને ત્યાગી કહ્યા છે. તેવા અણુગાર જોયા. મન પલટાણું. મુનિના દર્શોને ધારા બદલાણી. ઈલાચીકુમાર કેવળી બની ગયા.
કારણ વેશનુ પ્રામાણ્ય ભરત ચક્રવતી કેવળી છતાં ઇન્દ્રવેશ આપી વાંદે – કુર્માપુત્ર કેવળી છતાં સીમંધર સ્વામી કહે ગૃહસ્થપણે રહે છે કેમ તે કે વેશ નહેાતા. ખુદ ભગવાને પણ ઘેર બે વર્ષ પાળ્યું બધું, છતાં વેશ નહીં તા ચેાથું જ્ઞાન નહીં. માટે વેશને પણ પ્રમાણ્ય ગણી. નમે લાએ સવ્વ સાહણ કરે.