________________
શાસનને અજવાળા
૩૩૫
તીર્થ પ્રભાવનાના અર્થ જ શાસન પ્રભાવના કરે છે. પ્રભાવના એટલે ત્ર + માવના ભાવના પેાતાને જ મેાક્ષ આપનારી છે. જ્યારે પ્રભાવના પેાતાને અને બીજાને બ'નેને મેક્ષ આપનારી છે. શ્રાદ્ધ વિધિમાં વાયોસ્તુ પ્રમાવના એ પ્રમાણે વચન મુક્યુ છે. તેથી ભાવના કરતા પ્રભાવનાનું મહત્વ સમજીને તીર્થ પ્રભાવના કાર્ય માં શ્રાવકે યથાશક્તિ પ્રયત્ન કરવા જોઈ એ.
ગુરુ પ્રવેશ મહેાત્સવ થકી તી પ્રભાવનાના કર્તવ્યને જણાવ્યું પણ ગુરુ પ્રવેશ મહેાત્સવ કરવા કેમ ?
જે કવ્યૂ વ માં જઘન્યથી પણ એક વખત કરવાનુ છે તેની વિધિનું દર્શન ન થાય ત્યાં સુધી તે ∞ બજાવશે! કઈ રીતે ?તે માટે દશા ભદ્ર રાજાનુ સુદર કથાનક જૈન ઈતિહાસના પાને નોંધાયુ છે. તેનું શ્રવણ [વાંચન] લાભદાયી નીવડશે.
દશા ભદ્ર, શાણું દેશના રાજા હતા. તે ૫૦૦ રાણી સાથે અંતઃપુરમાં સુખ અને વિલાસ ભાગવતા હતા. ત્યાં એક વખત સંધ્યા કાલે આવીને સેવકે જણાવ્યું, હે સ્વામી ! પ્રાતઃ કાલે શ્રી વીર પરમાત્મા પધારશે.
તે સાંભળી રામાંચિત થયેલા દશા ભદ્રરાજા આલ્યા કે પૂર્વ પ્રભુના પ્રદેશ મહાત્સવ-દન કોઈ એ ન કર્યું... હાય તેવું હું કરીશ.
પેાતાની સર્વ ઋદ્ધિ સહિત, સવં પુરુષાને થાયે!ગ્ય શંગાર પહેરાવીને, દરેક હાથીના દંતશૂળ ઉપર સેાના રૂપાના શ‘ગાર પહેરાવીને, ચતુરંગીણીસેના સહિત પાતાના અંતે ઉરીઓને સેાના રૂપાની પાલખીમાં કે અંબાડીએ બેસાડીને ઘણાંજ ઠાઠથી નીકળ્યા.
૧૮૦૦૦ હાથી, ૨૪ લાખ ઘેાડાં, ૨૧ હજાર રથ, ૯૧ કરોડ પાયદળ, ૧૦૦૦ સુખપાલ, ૧૬૦૦૦ ધ્વજા આવા મેાટા આડંબર પૂર્ણાંક દેશા ભદ્રરાજા શ્રી વીરપ્રભુના પ્રવેશ મહાત્સવ વખતે આત્મ્યા. હાથી ઉપરથી ઉતરી પાંચ અભિગમ સાચવવા પૂર્વક વીર પ્રભુને વાંદ્યા. આ અવસરે સૌધર્મેન્દ્રે જુએ છે. વીર પ્રભુના પ્રવેશ વખતે રાજાએ વંદનાદિક તા સરસ કર્યા પણ તેનું અભિમાન ખાતુ છે. તેથી ઈન્દ્ર દિવ્ય ઋદ્ધિ વિષુવી. ઐરાવણ સુર ખોલાવ્યા.
૬૪૦૦૦ ઐરાવણ હાથી વિષુર્વ્યા. દરેક હાથીને ૫૧૨ મસ્તકે, દરેક મસ્તકમાં આઠ આઠ તુમૂળ, પ્રત્યેક દંતશૂળમાં આઠ–આઠે વાવડી, વાવડી વાવડીએ આઠ-આઠ કમળ અને પ્રત્યેક કમળની લાખ લાખ પાંખડી, દરેક પાંખડીએ કર ખદ્ધ નાટક વિષુર્યાં.