________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૩
કુમારપાળ રાજા તુરંત પાતાના મહેલના ઉપવનમાં ગયેા. ત્યાં રહેલા ખરતાડ વૃક્ષાની ચંદન કપુર વગેરેથી પૂજા કરીને જાણે પાતે મંત્ર સિદ્ધિ પુરુષ હોય તેમ આલ્યા. “હું ખરતાડના વૃક્ષો જે મારુ મન પાત!ના આત્માની જેમ જૈન મતમાં આદરવાળું હોય તો તમે બધાં શ્રી તાડના વૃક્ષેા થઈ જાએ. ”—આટલુ બોલીને રાજાએ કાઈ એક ખરતાડના વૃક્ષ ઉપર પોતાને સુવર્ણના હાર મુકયેા.
૩૨૮
આ પ્રમાણે કર્યા બાદ રાજા ધમ ધ્યાનમાં તત્પર થઇને રહ્યો. ત્યારે શ્રી શાસન દેવે તે ખરતાડના વૃક્ષેાને લખી શકાય તેવા શ્રી તાડના વૃક્ષે। બનાવી દીધાં. પ્રાતઃ કાળે ઉપવન રક્ષકાએ નિવેદન કર્યું, એટલે રાજાએ તેમને ઈનામ આપી ખુશ કર્યા ને ગુરુ મહારાજ પાસે જઇને શ્રી તાડના પત્રા દેખાડી સ` હકિક્તનું નિવેદન કર્યુ..
ત્યારે હેમચંદ્રાચાય જી મહારાજે પણ કહ્યુ કે, ખરેખર આ યુગમાં તમારા જેવા રાજવી ન હેાય તે। શ્રી જિનેન્દ્ર પરમાત્માના આગમના વિસ્તાર શી રીતે થાય? ત્રિકરણ શુદ્ધિ યુક્ત શ્રુત ભક્તિ અને શ્રુત બહુમાનનું ફળ તમેાને અહીં જ પ્રાપ્ત થઈ ગયુ. ધન્ય છે તમને.
છતાં કુમારપાળે તે વાતના ગવ ન કર્યો.
માટે તમે પણ લખે લખાવે સુત્ર ને રે” પરિશીલનના મમ સમજી જ્ઞાનની અને જ્ઞાનની ભક્તિ કરવા પુસ્ચચ હિમૂળ કતવ્યની ઉચિત પરિપાલના કરી. શ્રી જિનાગમ તથા શ્રી જિનેશ્વરાદિના ચરિત્રાવાળા પુસ્તકો વગેરે ન્યાયથી મેળવેલા દ્રવ્ય વડે સારા કાગળ ઉપર વિશુદ્ધ અક્ષરોથી લખાવા [છપાવા] તથા ગીતા મુનિરાજો પાસે વંચાવી, સાંભળો.
मांतच
कालानुभावान्मति तचाधुना पुस्तक मंत्ररेण न स्यादतः पुस्तक लेखनं हि श्राद्धस्य युवतं नितरां विधातुम्
હાલના સમયમાં કાળના અનુભાવથી તથા મતિની મત્તાથી પુસ્તક વિના જ્ઞાન રહી શકતું નથી.—માટે શ્રાવકાએ [કુમારપાળ રાજાની માફ્ક] નિરંતર પુસ્તકો લખાવવા તે યાગ્ય છે,