________________
૩૨૪
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૩
સુખની ઇચ્છા જાગી છે, તેવા કૃપાળુ શ્રદ્ધાવ ́ત સવેગી અને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, પુરુષ વગેરને ઓળખવામાં જેમની બુદ્ધિ છે તેવા ગીતાર્થો જ લાભાલાભના વિવેક કરી ઉપદેશ દ્વારા અન્ય જીવાને ઉપકાર કરી શકે છે.
શ્રી જૈન શાસનમાં દરેક વિષયમાં ચેાગ્યતાને પ્રથમ સ્વીકારવામાં આવી છે ત્યાં ઘણું નહીં પણ સાચુ કરવાની નેમ છે માટે ગીતાર્થીતાને મહત્ત્વ આવ્યું.
આવી ગીતા'તાએ જ માસતુષ શબ્દ ગાખવા આપીને સાધુને કેવળજ્ઞાન સુધી પહેચાડેલા.
ગીતા ગુરુને વ્યાખ્યાન માટે પુસ્તકા આપવા જોઈએ. વંચાતા એવા તે આગમાને સાના-રૂપા વગેરેથી પૂજવા જોઈએ અને તે રીતે ભક્તિ પ્રગટ કરી શાહ્ય વચના સાંભળવા જોઈ એ.
-
ધ સંગ્રહમાં આ જ વ્યને વિશેષ સ્પષ્ટતા કરી લખ્યું કે – શ્રાવકના વાર્ષિક કૃત્યોમાં અગીયાર કબ્યામાં પણ છઠ્ઠું કચ્ પુસ્તકા લખાવવા તે છે.
શ્રાવકાએ કલ્પસૂત્ર વગેરે આગમે તથા શ્રી જિનેશ્વર દેવાના ચરિત્રાને ન્યાયાપાર્જિત ધનથી મેળવેલા સુંદર ઉત્તમ જાતિના પત્ર [તાડ પત્ર–કાગળ] વગેરે પર અતિ શુદ્ધ, સ્પષ્ટ અક્ષરોથી [પ્રેસમાં છપાય તા અશુદ્ધિ વગેરે ન રહે તેમ ચેાગ્ય કાળજીપૂર્વક] લખાવવા જોઈએ. મેટા આડંબર પૂર્ણાંક સંવેગી ગીતાર્થા પાસે પૂજા બહુમાન કરીને વંચાવવા જોઈએ, જેથી પાતે શ્રવણ કરી શકે અને બીજા ભવ્યાત્માએ પણ તેના લાભ મેળવી શકે.
તેમજ તે તે આગમ વાંચનારા, ભણનારા, જ્ઞાનાગ્રહી આત્માઓને વ, આહાર વગેરે આવશ્યક ચીજ વસ્તુ આપીને સહાયક થવુ' જોઈ એ.
શાસ્ત્રકાર મહિષ પણ જણાવે છે કે
ये लेखयन्ति जिन शासन पुस्तकानि व्याख्यानयन्ति च पठति च पाठयन्ति शृण्वन्ति रक्षणविधौ च समाद्रियन्ते ते मर्त्यदेव शिव शर्म नरा लभन्ते
જેએ જૈન શાસનમાં પુસ્તકે લખાવે છે, ગુરુ પાસે વ્યાખ્યાન દ્વારા વ ચાવે છે, પાતે ભણે છે બીજાને ભણાવે છે, સાંભળે છે, તેનુ