________________
(૧૦૭) પુસ્તક લેખન
-લખે લખાવે સૂત્રને
न ते नरा दुर्गतिमाप्नुवन्ति न मूकतां नैव जड स्वभावम् नेत्रांतां बुद्धि विहीनतां च ये लेखयन्त्यागम पुस्तकानि
જે મનુષ્યા સિદ્ધાંતના પુસ્તકા લખાવે છે તે દુર્ગતિને મૂકપણાને, જડતાને, અંધત્વને અને બુદ્ધિ રહિતતાને પામતા નથી. આ જ બ્લેકના ચેાથારણમાં ધસંગ્રહમાં બાળમ પુસ્તાનિ ને બદલે નિસ્ય વાથન મુકયુ. પણ ખ'નેના અર્થ તેા આગમ પુસ્તકા કે શાસ્ત્રો એવા જ કરાયા છે.
મન્નહ જિણાણું સજ્ઝાયની અતિમ [પાંચમી] ગાથામાં પણ શ્રાવકનું' ૩૫મું' કર્તવ્ય મુકયુ. પુય છીદળ એટલે શ્રાવકે પુસ્તકો લખવા [લખાવવા] જોઈએ. પણ પુસ્તક એટલે શું?
પુસ્તક દ્વારા શુ કહેવા માંગે છે તેની જાણકારી અતિ મહત્ત્વની છે. કેમકે આજકાલ પાત પેાતાના પુસ્તકા લખવા-લખાવવા [છાપવા— છપાવવા તું એટલું બધું વધતુ જાય છે કે પ્રાચીન શ્રુત સાહિત્ય પરત્વે જાણે દુર્લક્ષ સેવાતુ હાય તેમ લાગે,
•
અમારા પૂજય આચાર્ય દોલતસાગર સૂરિજી છેલ્લા લગભગ ૨૦ વર્ષાથી આગમનુ એકધારુ કામ કરે છે. છતાં ૪૫ આગમ મૂળની ૧૦૦૦ રૂપીયાની ૧૦૦૦ પેટીના ગ્રાહક મહામુશ્કેલીએ એકઠા થયેલા.
તે જ મુબઈ મહાનગરીમાં વ્યાખ્યાનાદિ સામાન્ય સાહિત્ય માટે ઢગલાબંધ રમા પણ પોત-પોતાના માનીતા સાધુને અપાય છે.]
તેથી અહીં પુસ્તકાના અર્થ સ્પષ્ટ કરતાં ધર્મ સંગ્રહ તથા ઉપદેશ પ્રાસાદમાં આગમેા કે શાસ્ત્રો એવો અર્થ જ રૂઢ કર્યાં છે.
આવા શાસ્ત્રોનું લખાવવુ અથવાતા પૂજ્ય ગુરુમહારાજના ઉપદેશ પૂર્ણાંક લખાતા [પાતા હોય તેમાં ચેાગ્ય પ્રમાણમાં દ્રવ્યના વ્યય કરી તે શ્રુતભક્તિના લાભ લેવા તેને શ્રાવકનુ પુથ્થય નિં- પુસ્તક લેખન કર્તવ્ય ગણ્યુ.
૨૧