________________
કરે! શ્રી સંઘ બહુમાન
૩૧૭
અરે કોટ કચેરીમાં પણ પીળા ચાંદલાવાળા નજરે પડે તે કેસ પાછે ખે’ચી લઈએ કારણ ગમે તેમ તેા ! મારા શ્રાવક ભાઈ. આવું હુમાન હોય ત્યારે શ્રી સઘના ત્રીજા અંગ પ્રત્યેનુ બહુમાન સમજવું,
(૪) શ્રાવિકા :– શ્રાવકની જેમ શ્રાવિકા બહેના પ્રત્યે પણ બહુમા ન હેાવુ જોઈએ, શીલવતી, સ ંતાષધારી, જ્ઞાન-દર્શીન-ચારિત્ર વ્રતી તથા શ્રી જિનશાસનમાં અનુરાગ વાળી સધવા કે વિધવા સ શ્રાવિકા પ્રતિ શ્રાવકની જેમ બહુમાન તથા પ્રીતિ રાખવા જોઈએ.
પ્રશ્ન :- સ્ત્રીઓને તા બહુ દોષ વાળી-ઝેરની મૂળી સમાન વગેરે વિશેષણે આપ્યા છે. પછી તેનુ બહુમાન શા માટે ?
સમાધાન :- આપણે ત્યાં ક્રુર અને દુષ્ટ પુરુષા પણ થયા જ છે. છતાં તેનું બહુમાન કેમ સ્વીકાર્યું... ?
વળી સીએમાં પણ સુલસા-રેવતી જેવી શ્રાવિકાનો વિચાર કરો. તીર્થંકર પરમાત્માની માતા સમાન શ્રાવિકાઓને ચાદ કર. તેને આશ્રીને બહુમાન ભાવ પ્રગટકરવાના છે. શ્રાવકા પણ એકાવતારી કે તીથ કરનો જીવ હાય છે.
તેથી પેાતાની જ પહેન-માતા-પુત્રીની જેમ શ્રાવિકાઓનુ” પણ બહુમાન કરવુ નેઈ એ.
ઝાલાવાડની ધરતી માથે દુષ્કાળ ખાખર્ચે તે ટાણે રતન નામના ચારણ અને તેની પદમણી જેવી પાશેક ભેસુ રહે, દુકાળમાં ખડપાણી ખુટયા. માલ-ધારીએ મુદ્રા. ભેંસુ-ગાયુને લઈને ઉતર્યા ગેાહીલ વાડની ધરતી પર. કુંભારીયા ગામને પાદર રહ્યા. બારમાસી નદીના કાંઠે પડાવ નાખ્યા.
કુંભારીયા ગામનાને રતન ચારણના ઢેર એક જ સાથે પાણી પીએ, ખડ ચરે, ઈ ટાણે કુંભારીયા ગામના દરબાર અને પડખે ભડારીયાના કામળીયા નુખના લાખા આયરને વેર.
લાખે! એટલે આગનો કટકે. એક દી' લાખાએ કુંભારીયાના માલ માથે છાપા માર્યા. પ૦. ભેરુબંધ હારે પુણ્યે. નદી કાંઠે ચરતા ઢારને એકજ હડકવાળીને હાલતા થયા.
ગામ હેતુ રહ્યુ ને કાઈને લાખાને પડકારવાની હિંમત ન હાલી. કુંભારીયાના દ્વાર સાથે ચારણની ભેંસુ પણ ગઈ. ભારા રતન ચારણ તા. દેવી પુતર. દેહમાંથી જાણે યેત્સુ પ્રગટી, ઘેાડે પલાણ કર્યાને ચારણ પુગ્યા ભડારીએ.