________________
તે જિન નમીયે ઉત્સાહ રે
૨૩
ત્યાંજ તેના પ્રાણ તરફડી ગયા અને ભક્ત દંતાબાઈનું બ્રહ્મ ગ્ર ફાટયું, ત્યાં જ મૃત્યુ થયું.
આપણે ભગવાનના ઉપરાગે કેટલા સાંભળ્યા? કદી અંબે ભીંજાણી. તેના પર પડેલા દુઓ સાંભળી હૈયું હચમચું કદી ? અમારા એક માય સાગરજી થઈ ગયા. ખાસ પસૂત્રનું ઉપસર્ગોનું વ્યાખ્યાન સામેથી વાંચવા માંગે. પણ કદી પુર ન કરી શકે. અડધા ઉપસર્ગ વાંચતા જ તેની આંખો ભીંજાવા લાગે ને ગળું રૂંધાવા લાગે. આપણે કઈ થાય છે કદી?
-ના– તો પછી ભાવ નમસ્કાર કહેવાય ખરે? નમો અરિહંતાણ બેલતા એ પંક્તિ યાદ રાખે. તે જિન નમીયે ઉત્સાહ રે-ભવિકા
-કારણ કે
અરિહંત પરમાત્મા તો જૈન શાસનના રાજા છે. ધન-વૈભવકુટુમ્બ કબીલા છોડી હસતા મુખે નીકળેલ ત્યાગી. તેમને ન હોય રાજલીલા કે ન હોય રસ લીલા. છતાં રાજા કહેવાય. કેમકે તેને મેક્ષમાર્ગનું રાજ મળ્યું છે. તીર્થને રથાપન કરે છે. શારાનની સ્થાપના
તેમનું રાજાપણું ઈનિ મહારાજાએ કરેલ અશોકદિ આઠ પ્રતિહાયરૂપ પૂજાની યોગ્યતાને લીધે છે. તીર્થકર હંમેશાં ચે ત્રીશે અતિશયે કરી યુક્ત હોય છે, તે પણ તેનું રાજાપણું છે.
ચાર અતિશય મૂલથી, એગણસ દેવના કી કમખયાળી અગ્યાર, ચેત્રીશ એમ અતીશયા
સમવાય પ્રસિદ્ધ આઠ પ્રાતિહાયરૂપ પૂજાને યોગ્ય હોવાથી વર્ છે. વિહાર વખતે પણ પ્રાતિહાર્ય સાથે ચાલે.
કમરૂપી શત્રુને હણે છે માટે પણ તે અરિહંત કહેવાય.
છતાં કરિ અર્થ નિકિતને છે, વ્યુત્પત્તિમાં તે અ8 પ્રતિહાસ્યરૂપ પૂજા અર્થ જ લીધો છે. કારણ કર્મ શત્રુને તે બધું કેવળી હશે, તે– અરિહંત અને સિદ્ધમાં કોઈ જ ફરક ન રહે. તેથી જ પૂજાને અંગે અરિહંતનું જિનેશ્વરપણું કહ્યું.