________________
૩૧૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩
ન માંગતી હાય તેમ ચરમ કેવલી થયા પછી ભરત ક્ષેત્રના મેાક્ષમાર્ગ પણ બંધ થયા.
દેવદ્ધિ ગણી હામાશ્રમણ પૂર્વ ભવે હિરણેગમેષી દેવ છે. સિમ'ધર સ્વામીને પૂછે છે કે આવતે ભવે મને સાધુપણું સુલભ કે દુલ ભ ! તે દેવના ભવે પણ ચારિત્રની કિ ંમત કેટલી ગણતાં હશે ? સીમંધર સ્વામીએ કહી દીધું તને સાધુપણું મુશ્કેલ છે. વજ્રઘાત થઈ ગયા તે દેવને.
હવે શું? દુર્લોભ તે। દુલ ભ પણ મળે શી રીતે ? તમે શું કરા એક તે ચારિત્ર લેવું ન હેાય ને પાછા ભગવાનને માથે ઢાળી દો જુએન ભગવાન જ મને દુ ભ છે” તેમ કહે છે. તમારે કામ હાય તા નસીમને અભેરાઇએ ચડાવી દો. દીક્ષાની વાત આવે તા ભાગ્યને આડું ધરી.
પણ હિરણેગમેષીને તેા દીક્ષા લેવી છે. ગયા ઈન્દ્ર પાસે, મહારાજ ! અસંખ્યાત વર્ષ તમારી સેવા કરી, હુકમ પાળ્યા. દુલ ભ એવા ચારિત્ર માટે આવડી નાકરી કુરમાન છે પણ એક પ્રાર્થના સ્વીકારા. મને સાધુપશુ મેળવી દેવાની જવાબદારી તમારે માથે.
ખત્રીશ લાખ વિમાનના ધણી ઇન્દ્રને વચને ખાંધ્યા. અવિરતિ છતાં ચારિત્રના પરિણામ કેટલાં ? અસંખ્યાતા દેવતાના ઢાલમાં આ દેવ તતુડી જેવા ગણાય. છતાં ઈન્દ્ર પણ ના ન પાડી શકયા તને. છતાં દેવને સંતાય નથી ગયા વિમાનમાં લખ્યું કે છ મહિને અહીં જે દેવ ઉત્પન્ન થાય તેણે મને ચારિત્ર પમાડવા આવવુ. તેવે મારા હુકમ છે. દેવના ભવે પણ કેવી સયમ પ્રીતિ.
ક્ષત્રીય ડે અવતર્યા. દેવ વિમાન ના દેવ આવ્યા. હુકમ વાંચી ગયા ઇન્દ્ર પાસે. ઇન્દ્રે પણ કહ્યું હું વચને બંધાયા છું. માટે તું જા ને પ્રતિબાધ કર. દેવે તેને મહા મુશ્કેલીએ પ્રતિબેાધ કર્યા. દ ભપણે પણ સાધુ પણું મેળવી થયા દેવદ્ધિ ગણી ક્ષમા શ્રમણ,
જે કેાઈ જીવ વિરતિવત થાય કે વિરતિ પરિણામી થાય તેને રોકવા–અટકાવવા—પાછા વાળવા કે બળાત્કાર કરે તે આત્મા ગણધર હત્યાનું પાતક બધે માટે ચારિત્રના પરિણામ તેા રાખા જ પણ તેના પરિણામવાળા જીવાની પણ અનુમેાદના કરો.
જિનશાસનમાં ચળ પરિણામના અનેક ઉદાહરણા મળે છે તમે પણ સતત વળવામી ખનેા ને ચારિત્ર ન લેવાય ત્યાં સુધી એક વસ્તુનો ત્યાગ કરે તો મને પણ થાય કે સંયમ ર્ગ લાગ્યા.