________________
૩૦૮
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩
સારો બાળક જોઈ સુનંદાનું મન લલચાયું. બાળક પાછે માગે. મામલે કેટે [રાજદરબારે ગયો. સાક્ષી પણ ફરી ગયા. વાણીયા વાણીયાના પક્ષે બેસી ગયા. હવે શું થાય ? સુનંદા કહે છોકરો ધોળા લુગડાં વાળાને હેવાય છે. પેલા મને ન્યાય આપો. રમકડાં –ખાવાની વસ્તુ. કંઈક આકર્ષણે મુક્યા. છોકરા સમજે છે. આ બધાં ફસા કંપનીના મેમ્બર છે. સુમું જોયું તો ફસાણું.
ગુરુ મહારાજ કહે કે, ઓધે જોઈતા હોય. બાળક દેડ્યો. એ લઈ માંડ્યો નાચવા પછીતે સુનંદાએ પણ દીક્ષા લીધી અને બાળકને પણ આપી. તે દેવનું દીક્ષા માટે કેવું અભૂતપૂર્વ પ્લાનીંગ હશે. કારણ
પરિણામસંયમ રંગ લાગ્યો.
ચરણ પરિણામ કેને કહે તેનું બીજુ ઉદાહરણ છે અભયકુમાર, વીરપ્રભુની દેશના સાંભળીને પૂછયું. હે સ્વામિન્ ! અંતિમ રાજર્ષિ કોણ?
ઉદાયન રાજર્ષિ અંતીમ થઈ ગયા હવે કોઈ રાજા સંયમ ગ્રહણ કરશે નહીં. અભયકુમાર જાણે છે રાજેશ્વરી તે નરકેશ્વરી. ચકી દીક્ષા ન લે તે નરકે જ જાય. ત્રણ ખંડને ઘણી વાસુદેવ નરકે જ જાય. હવે કોઈ રાજા દક્ષા ન લેવાનું હોય તે નરકને દેનારા આ રાજનું કામ શું ? ચારિત્રમાં આડે આવનાર રાજને ઠોકર મારી દો.
બેલો છે આવું ઝનુન, છે ચારિત્રની આવી લગની. રાજને ઠોકરે મારી અભયકુમારે દીક્ષા લીધી. ૧૧ અંગ ભણી સર્વાર્થસિદ્ધ વિમાને દેવતા થયા.
અભયકુમારની દીક્ષા થઈ તેમાં શ્રેણિક રાજાને પણ ચારિત્ર રાગ વિચારો. રાજ ગયું–કેદી બન્યા ૧૦૦-૧૦૦ કરોડને મારી રોજ ખાવાને છેલ્લે આપઘાત કરીને મર્યો. આ બધું બન્યું કેમ? અભયકુમારે દીક્ષા લીધી તેને? છતાં ચારિત્રનો રાગ શ્રેણિકના રૂંવાડામાં ઓછો થયો ખરો? ' અરે ભગવાન પણ શું જાણતા નહીં હોય કે અભયકુમારની દીક્ષાનું આ પરિણામ આવશે? કદાચ એકદીક્ષા ન થાત તે ૧૪૦૦ શિષ્યમાં શું ઘટી જાત? ભાવિ તીર્થકર અને પોતાની ત્રિકાળ પૂજા કરનાર, છતાં વીર પ્રભુએ દીક્ષા દેતા વિચાર કેમ ન કર્યો? આવા કંઈક પ્રશ્નો તમને થતાં હશે.
કારણ તમને હજી સંયમ રંગ લાગ્યો નથી. ચારિત્રના પરિ. ણામેના ઝરણું ફુટયા નથી. નહીં તે ઘનાજીને એક વખત મણું માર્યું “બોલવું સહેલું છે- છોડવું અઘરું છે.” બસ છોડી દીધી આઠે