________________
૨૯૪
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩
ને મહેનતાણું રૂપે ધોળા તલનું ગુંજુ ભરી દે. મનમાં બેલ વાહ કેવી જેડી છે. આવી છડી ઘેર આવતાં ભવની ભૂખ ભાંગે.
આણલદે મોટી થઈ ભેંસે ચારવા જવાનું બંધ થયું. સવાર સાંજ નદીએ પાણી ભરવા આવે ત્યારે ચાર આંબોને મેળાપ થાય.
ત્યાં તો કંજુસ પટારા જેવી આંખે નીચે ઢળી જાય. સવાગજને એટલે ડેકાય છે તે પણ જેવું પાપ છે. માની દેવરે આયર આણલદે સામે જોયા વિના ઢળેલ પેપચે સુનમુન બેઠા રહે.
આણલદેને માબાપે તેની પ્રીત્યુપર તાળા મારી તેના લગન લીધાં. વરરાજાને જોઈ ગામ બબ્બે મેઢે વખાણ કરે છે, પણ આણલદે રાંદલમાના અખંડ દિવા પાસે આંસુડા પાળે છે. સહુ આયરો ફૂલ ફટાક થઈને ફરે છે ત્યારે માત્ર એક દેવરાને અંગે ઉજળા લુંગડા નથી કે આંખોમાં તેજ નથી.
દેવરાને નીચે ઢાળેલ માથે જ જોઈને આણલદે બોલી કે દેવરા અહીં આસેય. આચરો રૂપાળા છે પણ મને રૂપનો મેહ નથી. તું મારા માંડવા નીચે કેમ મહાલતા નથી.
દેવરે બે બાઈ, હવે ફરવાના દી” ગયા. બળતાને બાળા મા. અંજળ પાણી લખ્યાં છે તેની સાથે ફેરા ફરી કંસાર જમને સંસાર માંડે.
દેવરા તું મને શેને ઠપકો દઈ રિએ છો ? બોલ બોલી નાખ, છે તારામાં હિંમત તે અબઘડી મીંઢણ તોડીને હાલી નીકળું.. દેવરાને નકારે સાંભળી આણલદે કહે દેવરા, પારકે વાડેથી ચોરી થતું ઢેર જેવું છે, તેના બરાડા સાંભળ્યા છે તે. આજ તું મુને પશુ જેવી ગણી પારકાને હવાલે કરીશ? જેને રોટલા ઘડવાના વેણ દીધાતા તેને છોડીને બીજા સાથે કંસાર જમું?
તે યે દેવો છેલ્લી આશીષ દેવા આવ્યો.
આણલદે બોલી કે ઈ દી” વૈદ્ય વેશે મારી તપાસ કરવા આવજે દેવરા. તું કહીશ તે હે સ્વજન સામી પાલખી મોકલીશ.
સાસરે પહોંચી ત્યાં આહિરાણી વીરડા ઉલેચી પાણી કાઢે છે પણ પાણી ડાળું જ આવે છે. થાકીને નકકી કરે છે. જેને વર વહાલો હશે તેને હાથે પાણી આકરશે. પણ કેળનું અંતર વહાલપની સાક્ષી દેતું નથી. ત્યારે નવી વહુએ પોતાના પ્રિયતમ દેવરાને યાદ કરી વીરડો ઉલે ને પિયરની વાટ તરફથી નિર્મળ ઝરણું વહેતું આવ્યું. બધી આહિરાણને ઢોલરા આહિરની ઈર્ષા થઈ.