________________
૨૯૨
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩
પરના કામકાજ
મહાત્મા
વળી જેની નાસિકા દુર્ગધના ત્યાગ અને સુગંધના ગ્રહણથી તુષ્ટમાન ન થતી હોય તે પુરુષ પણ ઘણા ગુણવાન જ ગણવાને.
જેની સ્પશેન્દ્રિયને અતિ કેમળ વસ્તુના સ્પર્શની ઈરછાવાળી ન થતી હોય તે પુરુષ રત્ન પણ પ્રશંસાને પાત્ર બને છે.
આ પાંચે ઈદ્રિયે વિષથી નિવૃત્ત થઈ હોય તો તે મનુષ્યોને ઉત્તમ ફળ આપનારી થાય છે. તેથી કામ કર્તવ્ય એક જ સંદેશ શ્રાવકને આપે છે કે ઈન્દ્રિયોની દેટ
નદી કિનારે નદીની છાલકથી ફેંકાઈ ગયેલ એક મૃતદેહ પડ્યો હતું. ત્યાં ફરતું ફરતું એક શિયાળ જઈ ચડયું. જેવું મડદું ખાવા માટેની શરૂઆત કરે છે ત્યાં એક ગીજી આવી ગયા.
શિયાળને કહે અરે મુક મુક આને. આ માણસનું શરીર ખાવા લાયક નથી-શિયાળે પૂછ્યું કેમ ? –
हस्तौ दान विवर्जितौ श्रुतिपटौ सारस्वत द्रो हिगो लंचा लुचितवित्त पूर्ण मुदरं गण तुझं शिरः चक्षुः साधु विलोकनेन रहितं पादौ न तीर्थाध्वगौ
भ्रातः कुक्कर मुञ्च मुञ्च सहसा निन्धस्य निन्द्यंवपुः ૦ આ જે માણસને મૃતદેહ છે તેના હાથોએ કદી દાન કર્યું નથી. તેને હાથને ઉપગ બીજાનું આચકી લેવા માટે જ કર્યો છે.
શિયાળ કહે ઠીક સ્વામીજ હાથ નહીં ખાઈએ પણ આ ટબુડા કાન ખાઈએ. પેટ નહીં ભરાય તે થે નાસ્તા થશે.
૦ યેગીશ્વર કહે અરે શિયાળ તું જાણશ આના કાને શું કામ કર્યું છે? એને કાને સંગીતની મિજલસ અને ગાનારીની હુમરી જ સાંભળી છે પણ ધર્મ શ્રવણમાં કાનને ઉપયોગ નથી કર્યો.
૦ આની આંખોએ કદી મુનિરાજના દર્શન નથી કર્યા. પ્રભુ કે પરમાત્માને નિહાળ્યા નથી, કેવળ સુંદરીઓના અંગે પાંગ જ નિરખ્યા છે. આંખને ઉપાગશે? સુંદર મુરતિ મેં દીઠી તાહરી રે કેટલે દિવસે આજ નયન પાવન થયા પ્રભુજી માહર રે પાપ તિમિર ગયા ભાજ
મારી ભુખને કેમ ઠારુ, ગજી? રે જંબુઠ! આની જીભે ષડ્રરસ ભેજન કર્યા છે.
પણ પરમાત્માની સ્તવના નથી કરી, આના પગે કદી તીર્થ– યાત્રા નથી કરી પણ પૈસાની હાય હાય કરતાં ઉઘરાણી માટે ટાંટીયા