________________
(૯૮) ઉપશમ
આરાધક બનવાની કળા
जो उवसमइ तस्स अस्थि आराहणा जो न उवसमाइ तस्स नस्थि आराहणा तम्हा अप्पणा चेव उयसमियव्वं
से किमाहु भंते उवसमाइ खु सामण्णं જે ઉપશમે છે તેને આરાધના છે. જે નથી ઉપશમતો તેને આરાધના નથી. તેથી આત્માને ઉપશમાવે. કેમકે ઉપશમ પ્રધાન સાધુપણું કહ્યું છે.
ઉપશમને સરળ સાદી ભાષામાં સમજાવતા યવિજયજી મહારાજે એક પંક્તિ મુકી દીધી.
લક્ષણ પાંચ કહ્યા સમક્તિ તણાં, ધુર ઉપશમ અનુકૂળ સુગુણુનર અપરાધીશું પણ નવી ચિત થકી,
ચીતવીએ પ્રતિકૂળ મુગુણના “અપરાધી પ્રત્યે મનમાં પણ પ્રતિકૂળ ચિંતવના ન કરવી તેને ઉપશમ પણું કહ્યું. જ્યારે ચૌદ પૂર્વધર ભદ્રબાહુ સ્વામીજીએ બારસા સૂત્રમાં ઉપરામથી જ આરાધક પણું બતાવ્યું. એટલે આપણે પણ પરિશીલનનું શીર્ષક શખ્યું.
આરાધક બનવાની કળા દક [બંધક મુનિનું શ્રેષ્ઠ ઉદારણ ઇતિહાસના પાને નેંધાયું છે ઉપશમના સંદર્ભમાં.
બંધક ઋષિએ મુનિ સુવ્રત સ્વામીજીને પુછ્યું, હે પ્રભુ, હું મારી બહેનના દેશ જાઉં? પ્રભુ કહે સર્વને મરણઃ ઉપસર્ગ થશે. બંધક મુનિ કહે સ્વામી ઉપસર્ગમાં બધાં આરાધક થઈશું કે વિરાધા? - સ્વામી કહે તમારા એક વિના બધા આરાધક થશે. તે સાંભળી નિર્ભય અને પરોપકાર પરાયણ મુનિએ વિચાર્યું કે ભગવત્ વચન કદી મિથ્યા થતું નથી. પણ ૫૦૦ શિષ્ય પણ માસ નિમિરો જે આરાધક બનતાં હોય તે વિશેષ રૂડું શું ?