________________
તે જીભને પણ ધન્ય છે
૧૭૫
આ જિન સ્તવનાનું મહત્ત્વ કયારે ? જો તે ગભીર આશયવાળું – મધુર શબ્દોવાળું અને વિશાળ ભાવાર્થ યુક્ત હેાય તે
મોગલ સમ્રાટ અકબર શાહે એક દિવસ મહાન ગાયક તાનસેનને પેાતાના મહેલે લાવી કહ્યું, એક સુંદર ભજન સાંભળવુ છે.
તાનસેને ભજન ગાયું. બાદશાહથી વાહ વાહ થઈ ગઈ. અકબર કહે આવું ભજન કાણે શીખવ્યું ?
સ્વામી હરિદાસે. તેના જેવી ભાવવાહિતા અને અર્થ સભરતા મેં કાઇમાં ન જોઈ ત્યારે તેના ચરણ પડયા.
પ્રશંસા સાંભળી બાદશાહ કહે મારે પણ તેમને સાંભળવા છે. અકબર અને તાનસેન હરિદાસ સ્વામીની કુટિરે પહેોંચ્યા. હરિદાસજી ખુણે બેસી મીઠી હલકથી ગાઈ રહ્યા હતા. ભજન પુરુ થતા તા અકબર તે મીઠાશમાં ખાવાઈ ગયા. તે કહે હવે સ્વામીજી ને મળવાની જરૂર નથી ચાહા.
તાનસેનને કહે સ્વામીજી ગાતા હતા તે ભજન સરંભળાવ. તાનસેને ગાયું, અકબરને કઈ રસ ન પડચો. અટબર કહે સ્વામીજીના મેાટામાં જે મીઠાશ હતી તે તારા સેઢામાં કેમ નથી ? તાનસેન હે હજુર તે જગતના ખાદશાહ માટે ભજન ગાઈ રહ્યા હતા અને હું દિલ્હીના બાદશાહના કહેવાથી ગાઉ છું.
ઇશ્વર માટે ગવાતા ભજનની મીઠાશ આ કંઠમાં કયાંથી આવે? તેમ અહી જ્ઞળથુળામાં પણ “જિન”ની જ સ્તવનાની મુખ્યતા છે. અન્ય કાર્યની નહી’.
સુર-અસુર અને મનુષ્યએ જેના ચરણ કલમાં પ્રણામ કર્યા છે. એવા હે પ્રભુ તમારી ત્રણ લાકની પ્રભુતા ને કેાણ ન ગાય ? હે નાથ ! તમે નિર્મૂલ એવા હૃદયમાં ક્ષમા રૂપી :લકારે ભુષિત છે. શત્રુ તમારી પાસે આવી શકતા નથી. જ્ઞાનરૂપી દર્પણમાં તમારે ત્રણ જગત પ્રતિષિ ́ખીત થયુ છે. પાંચ અધરૂપી ઇન્દ્રિયને તમે સારથીરૂપે સન્માર્ગોમાં પ્રવર્તાવી છે. માટે આ જીભ તારી જ સ્તવના કરે તેમ પ્રાર્થુ છું....
શક્રસ્તવમાં જિન ગુણ સ્તવના કરતાં લખ્યું કે, તીથયા.~ તી ને કરનારા, સ્વયં આધ પામેલા, પુરુષામાં ઉત્તમ-પરા વ્યસની