________________
પાંચ પ્રકારે પ્રભુજી પૂજે
૧૫૩
દીપપૂજાના વિશિષ્ટ સ્વરૂપ એવા આરતી મંગળદીયા સબધે શ્રાદ્ધ વિધિમાં લખ્યું કે શ્રેષ્ઠ પાત્રમાં રાખેલી આરતી ઉતારતા વિચારે કે “ મરકત રત્નના ઘડેલાં વિશાળ થાળમાં માણેકનાં મંગળ દીવાને રનાત્ર કરનારના હાથથી જેમ ભમાડાય છે. [પ્રદક્ષિણા કરાવાય છે. તેમ ભવ્ય પાણીના ભવની આરતિ [ચિંતા] ભમેા [દુર થા વિષષ્ઠીમાં ઋષભદેવ ચિત્રમાં પણ કહ્યું છે.
कृत कृत्य इवाथाप - सृत्यः किञ्चित पुरंदरः पुरो भूय जगद्भर्तुरारात्रिकनु पाद दे,
પછી કૃતકૃત્ય થયેલા ઈન્દ્રે ત્યાંથી સહેજ ખસીને જગભર્તાની સન્મુખ આવીને આરાત્રિક ઉપાડી, ત્યારે જ્યેતિય તઔષધિના સમુદાયવાળા શિખરથી જેમ મેરૂપ ત શેલે તેમ તે આરતીના દીપકની કાંતિથી ઇન્દ્ર પાતે પણ દીપવા લાગ્યા. શ્રદ્ધાળુ' એવા ખીજા દેવાએ ઘણાં પુષ્પાને ઉછાળવા માંડ્યા, ત્યારે ઇન્દ્રે પ્રભુની ત્રણ વખત આરતી ઉતારી.
મગળ દીવા પણ આરતીની જેમ નીચેના કાવ્યા એટલી ઉતારવા. कोसंब संठिअस्स व पयाहिणं कुणइ मउलि अपईयो जिण तुह दंसणे सोम दिणयरुव्व मंगल पइवो
હું જિન કેાશામ્બી નગરીમાં આપના દર્શન કરવા જેમ સૂ ચ'દ્ર આવ્યા હતા. તેમ દર્શનને માટે આવેલા આ પ્રકાશમાન દીપ્તિ વાળે મંગલ દીપક આપની પ્રદક્ષિણા કરે છે.
એ રીતે બેલી ત્રણ વખત માંગલ દીવા ઉતારી પ્રભુના ચરણ કમળ આગળ દીપાયમાન લાગે તેમ સન્મુખ મુકવા.
વર્તમાનમાં તમારે ત્યાં પણ ‘જયજય આરતી” અને “દીવા રે દીવા પ્રભુ” એ ગીતા સુપ્રસિદ્ધ જ છે ને?
ત્રીજી અગ્રપૂજા [છઠ્ઠી અષ્ટપ્રકારી પૂજા] તે અક્ષત પૂજા. ૦ પ્રશ્નઃ- અક્ષત જ પૂજા માટે કેમ?
ઘઉં'ના કે મગ વગેરે કઠોળના ફાડા થઈ શકે છે, પણ ચેખા અક્ષત છે. તેથી અક્ષત સુખ પામવા માટે અક્ષત [ચાખા] મુકવાનું' કહ્યું.
અક્ષય પદ સાઘન ભણી અક્ષત પૂજા સાર જિન પ્રતિમા આગળ મુદા ધરિયે ભવ નરનાર