________________
અધ્યયન
i
ભુખ્યા પેટે સ્વાધ્યાય દુષ્કર બન્યા. તેથી સ્વાધ્યાય અભાવે આગમ જ્ઞાનના મુખ પ!હ ઘટથી એટલે આગમ જ્ઞાન લુપ્ત થવા લાગ્યું. શાસ્ત્રો કે ધર્મ અન્ધ્રામાં જ્ઞાન ગમે તેટલું વિશાળ હોય અપરિમેય હાય જ્યાં સુધી તેના સ્વાધ્યાય ન થાય ત્યાં સુધી તે જ્ઞાન શાસ્ત્રોમાં અંધ રહેશે પણ હૃદયંગમ નહી થાય.
બૃહદ્ ભાષ્યમાં જણાવે છે કે
जह जह सुयमा गाइ अइसयरसपर सजयम पुव्वं तह तह पल्हायइ मुणी नव नव संवेग सद्धाओ
સ્વાધ્યાયી સાધક જેમ જેમ શાસ્ત્રનુ અધ્યયન કરે, સ્વાધ્યાયમાં ઊંડા ઉતરતા જાય તેમ તેમ તેને અતિશય રસથી યુક્ત અપૂર્વ અર્થ જ્ઞાન મળતું જાય છે, તથા નવા નવા સવથી તે શ્રદ્ધાશીલ મુનિના આત્મા પ્રસન્ન થતા જાય છે.
પણ પૂર્વ શરત એ કે સ્વાધ્યાય એ “સ્વ” નું અધ્યયન અને તે
કેટલાંક લેાકે! કના દોષ કાઢી અભ્યાસમાં પ્રમાદી થઈ જાય છે. તેએએ વિચારવુ કે ચત્તાનુસાંગી તંત્રથા ઉક્તિ મુજબ વિદ્યા યત્ન સાધ્ય છે, આત્મામાં રહેલા મતિ શ્રુત જ્ઞાનના રોધ કરનારા જ્ઞાનાવરણીય કર્મો આત્મ પ્રદેશથી દૂર કરવા સતત સ્વાધ્યાય કરવા. જ્ઞાનાવરણીયના ક્ષયે ગમ થતાં આવા જ્ઞાન પ્રગટ થવાનું જ છે. સ્વાધ્યાયના મહિમા કેટલા હશે કે કુમારપાળે ૫૧ વર્ષની પુખ્ત ઉંમરે શાસ્ત્રાભ્યાસ કરી વીતરાગ સ્તવ, યાગશાસ્ત્ર વગેરે કંઠસ્થ કર્યા
હતા.
પ. પૂ. હેમચદ્રાચાર્યજી મહારાજાની કૃપાથી અને પ્રેરણાથી કુમારપાળ રાજા રાજ વીતરાગ સ્તંત્ર અને યેગશાસ્રના સ્વાધ્યાય કરીને જ અન્ન જલ ગ્રહણ કરતા. રાજયોગશાસ્ત્રના સ્વાધ્યાયથી તે સાધુ-સાધ્વી શ્રાવક શ્રાવિકાના ધર્મો અને આચારન! સારા જાણકાર થયા અને વીતરાગ સ્નાત્રના નિત્ય સ્વાધ્યાયે કરી, કુમારપાળ રાજાને વીતરાગના સાચા સ્વરૂપનું જ્ઞાન થયું.
।
4
આ રીતે નિત્ય સ્વાધ્યાય થકી રાજા કુમારપાળની શ્રાવક ધર્મ . પરની શ્રદ્ધા દેઢ થઈ અને બાર વ્રત અગીકાર કર્યા.