________________
પૂજ્ય ગુરુદેવની પ્રેરણા અને વાણીથી નીમચ શ્રી સ ́ધ તરફથી પ્રથમ ભાગનું અનુદાન મળ્યુ.. અભિનવ ઉપદેશ પ્રાસાદ ભાગ-૧ છપાઈ ગયા. અમદવાદના આંગણે શ્રી શાંતિનગર જૈન સ`ઘમાં આ પ્રથમ ભાગનું' વિમેાચન કાય થયું. પૂ. પં. ધણેન્દ્ર સાગરજી, પૂ. મુનિશ્રી અરુણવિજયજી, પૂ. અભયચ ંદ્ર વિજયજી, પૂ. વિજયચંદ્ર વિજયજી, પૂ. હેમન્ત વિજયજી આદિ અનેક મુનિ મંડલની નિશ્રામાં હર્ષોલ્લાસ પૂર્વક થયું.
પૂજ્ય ગુરુદેવની ચારિત્ર આરાધના તથા સુંદર સજ્ઝાયા સાંભળી પ્રભાવિત બનેલા પ`ડિતવ મફતલાલ ગાંધીના હસ્તે અને શ્રાદ્ધવ અનુભાઈ ચીમનલાલના પ્રમુખસ્થાને આ વિમેાચન કાર્યં થયું ત્યારે શાંતિનગર શ્રી સંઘના ઉપાશ્રયે ઉપસ્થિત શ્રાવક વૃદ્ધે તથા અનેક શ્રી સ'ધેટના ટ્રસ્ટીઓએ કરેલ દ્રવ્ય સહાયથી આ અભિનવ ઉપદેશ પ્રાસાદ ભાગ-૨”ના કાગળ તથા ખાઈન્ડિંગના ખર્ચે સંપૂર્ણ ચૂકવાઈ ગયા.
એ રીતે મારા સર્જનને આ અક્ષર દેહ મુદ્રિત તથા પ્રકાશીત થયા. જે શ્રાવકોને પરિણત થવામાં અને પૂ. સાધુ સાધ્વીજી ભગવતાને પ્રવચન-ગંગા વહાવવા માટે ઉપયાગી બને.
એ જ અભ્યર્થના સહુ
મુનિ દીપરત્ન સાગર