________________
જગત જીવ હે કરમાધીના
૩૮૯
એક પંક્તિને મનની દીવાલે પર કેતરી રાખો એટલે આપોઆપ માધ્યસ્થતા કેળવવાની દિશામાં કદમ મંડાઈ જશે.
માધ્યસ્થ ભાવનામાં બધી ભાવનાને સાર સમા છે. અનિત્યઅશરણ વગેરે ભાવનાને ભાવતે ભાવુક જ માધ્યસ્થ ભાવનામાં સ્થિર રહી શકશે. બીજી ભાવનાઓ ભાવવી સરળ છે પણ માધ્યસ્થ ભાવના ભાવવી કપરી છે.
વ્યવહારમાં પણ જ્ઞાની જાણકાર તત્ત્વવેત્તા અનિત્યાદિ ભાવના ભાવિ શકશે, દો કે મૈત્રી રાખી શકશે પણ રાગ-દ્વેષ ન જાગવા દઈને માધ્યસ્થ ભાવમાં રહેવાનું થોડું મુશ્કેલ બનશે.
સર્વત્ર પુરી માતુ : બધાં લકે સુખી થાઓ અને મા કશ્ચિત તુ મારા મત કઈ જ જીવ દુ:ખી ન થાઓ એ માધ્યસ્થ ભાવ છે. આ વાત સાચી, તે માટે પ્રયતન પણ કરવાને, છતાં પુર્ણ ઉપેક્ષા વૃત્તિથી.
કારણ કે જે રાગદ્વેષની પરિણતી થઈ તો આપણે ડગ્યા જ સમજી લે.
આજે જ્યારે દષ્ટીરાગીઓને રાફડો ફાટ્યો છે. બીજાના નાનકડા દોષને પણ પહાડ જેવડા દર્શાવવા અને તે માની લીધેલાનો કોઈપણ દેષ જો કે વિચારો જ નહીં, તથા બીજામાં કોઈ ગુણ છે જ નહીં તેવી માન્યતાથી વર્તવું પિતાના માનેલા ગુરુને જ સર્વ જાણવા તે સ્થિતિમાં માધ્યસ્થ ભાવનાને સમાજમાં પ્રસારીત કરવી કેટલી આવશ્યક છે. તે સૌ સમજી શકશે.
માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચીંધવા ઉભે રહું કરે ઉપેક્ષા એ મારગની તો પણ સમતા ચિત્ત ધરું
આટલી ભાવના ભાવી અમે પણ તે દષ્ટિરાગી જી પરત્વે ઉપેક્ષા સેવીએ છીએ. ઉદાસી ભાવ ધારણ કરીએ છીએ.
તમે પણ સૌ માધ્યસ્થ ભાવને ધારણ કરનારા અને જગત જીવ હે કર્માધીના એ પંક્તિનો અર્થ હૃદયમાં અવધારી, એટલું સમજવા પ્રયત્ન કરો કે છે જે કંઈ વર્તન દાખવી રહ્યા છે તે સૌ પિત– પિતાના કર્મોને આધીન છે, માટે હે જીવ! તેમના તરફ દષ્ટિ ન કરતા