________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ–ર
નાકરે તેા ફાનસ હાથમાં લીધું. પેલા માણસ સાથે રવાના થયેા. થાડા રસ્તા કપાયા અને પેલેા માણસ પાછા ફર્યા. પેરિકીલસની માફી માંગવા લાગ્યું. ખરેખર આપ ખૂબ જ નમ્ર છે!–ઉદાર છે! હું મા ભૂલ્યા મે' આપને ઘણુ' અધુ' કહી દીધું.
ત્યારે આપણે સહેજે ચંદ્રપ્રભ સાગરજીની પેલી બેનમુન રચના યાદ આવી જશે.
૩૮૨
માર્ગ ભૂલેલા જીવન પથિકને માગ ચીધવા ઉભા રહુ કરે ઉપેક્ષા એ મારગની તે પણ સમતા ચિત્તઘર માધ્યસ્થ ભાવનાની સમજ આપતા ધ્યાન દીપિકામાં પણ લખ્યું કેदेव गुणमाचार निन्दकेष्वात्मसंसिषु पापिष्ठेषु च माध्यस्थां सापेक्षा च प्रकीर्तिता
દેવની—ગુરૂની આગમની [શાસ્ર કે સિદ્ધાંતની] તથા આચારની નિંદા કરનાર અને પેાતાની પ્રશંસા કરનારા પાપિપ્ડ જીવાને માટે [રાગ અગર દ્વેષના ભાવ મનમાં ધારણ નહી' કરતા] માધ્યસ્થ ભાવે રહેવુ તેને જ ઉપેક્ષા કહેલી છે.
આપણે ત્યારે એક વાકયને યાદ કરવુ કે હું ઈશ્વર ! તેને માફ કરજે કારણ તેઓ જાણતા નથી કે તેઓ શું કરી રહ્યા છે.
જીવ વિજયજી મહારાજાના શબ્દો ટાંકીએ તે જીવેા આમ વતી રહ્યા છે. તેનું સંચેાટ કારણ મળશે.
જગત જીવ હે કરમાધીના અચરીજ કહ્યુ'અ ન લીના
સંસારમાં કયારેય એક સરખા જીવા જોવા મળશે નહી', કેમ કે સસાર તે વિષમ ભાવાથી ભરેલા છે. એક આત્મા પુણ્યશાળી હશે તા બીજો ઘાર પાપી પણ હશે. કારણ કે જગતના સઘળાં જીવા પાત પેાતાના ક્રમ વશ તે રીતે વતી રહ્યા છે.
0
જુઓને મહાવીર પ્રભુ ઘીર–વીર અને ગ ંભીર હતા અને તેના જ શિષ્ય ગૌશાળા દુષ્ટ અને દ્વેષી હતા.
૦ મહારાજા શ્રેણીક મહાન્ પરોપકારી દયાળુ હતા.
તેના જ પુત્ર કાણિક આપને જેલમાં પુરી કારડા મારનારા થયે
હતા.