________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨
અર્થાત્ જીવ બીજુ કદાચ કંઈ ન કરી શકે તો કંઈ નહીં પણ પારકાના દુઃખ કેમ ટળે? એ નિર્મળ વિચાર માત્ર કરે, સદાને માટે હૃદયને વિશે આવા ભાવને ધારણ કરે તે પણ તે જીવ પરિણામે સુખને પ્રાપ્ત કરવાવાળા થાય છે.
એટલા માટે જ નાસ્તિક વગેરેને કરુણા ભાવનાથી કહે છે કે ભલે તમે બીજે હિતેપદેશ ન સાંભળો. ભલે તમે બીજું કંઈધર્મકૃત્ય પણ ન કરો. પણ તમે એટલું તે કરી શકે કે “પારકા જીના દુઃખ કેમ દૂર થાય, કયારે દૂર થાય એવી અહાની વિચારણા કરવી.”
આમાં તમારે નાસ્તિક્તા કે ઈશ્વર પ્રત્યેની કોઈ માન્યતા બદલ વાની નથી માત્ર મને મન આ ભાવના જ કરવાની છે પણ ખરેખર અફસની વાત તે એ છે કે તમે આટલી નિર્મળ વિચાર પણ કરી શકતા નથી.
કરુણા ભાવને ભાવતા બીજા જી પર ઠેષ અટકે છે, અંતઃ કરણ પવિત્ર થાય છે, મતિ નિર્મલ બને છે, હૃદય આદ્ર બને છે. અરે ખુદ તીર્થંકર પરમાત્માને જીવ પણ
સવી જીવ કર શાસન રસી
અિસી ભાવ દયા દિલમે વસી એ ઉક્તિ મુજબ જગતના સર્વ જીવેને શાસન રસ બનાવવાની કરુણું ભાવના ભાવતા ભાવતા જ તીર્થંકર પદવી સુધી પહોંચે છે.
તમે સૌ પણ દ્રવ્ય કર્યું અને ભાવ કરુણને હૃદયમાં ધારણ કરીને ચિત્રભાનુની પેલી અદ્વિતીય રચના યાદ કરો. સાર્થક કરો એ અભ્યર્થના
દીન ક્ષીણને ધમ વિહેણું દેખી દિલમાં દર્દ રહે કરુણુ ભીની આંખોમાંથી અશ્રુને શુભ સ્રોત વહે