________________
३७८
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
મંકડાનું મૃત્યુ જ થવાનું અને સામાન્યથી સંકેડે એકવાર ચોંટી ગયા પછી મર્યા સિવાય ઉખડત નથી.
કુમારપાળને થયું કે જે મને મારો જીવ વહાલો છે. તે જીવ આ મકડાને પણ વહાલે જ હોય. તેને કોઈપણ પીડા ન થાય તે જ મારામાં જૈન ધર્મ પરિણમ્ય કહેવાય.
તેણે શાંતિથી આજુબાજુની ચામડી કાપીને એક બાજુ મુકી દીધી. મકેડાને પિતાને આહાર મળી ગયું અને માનવને અઢી કે ત્રણ મણની કાયામાં કંઈ વિશેષ ગુમાવવું ન પડ્યું.
આ છે કરુણા ભાવના.
આજે માનવી એક બે બોટલ ભરીને લેહીનું દાન આપી દે છે તે કીડી-મંકડા કે મચ્છર-માંકડને માટે એક બે ટીપા લેહીનું દાન ન આપી શકે ?
કરુણા ભાવના જીવન શરીર કરતાં જીવને જીવ રૂપે જ સ્વીકારી, સર્વ પ્રત્યે સમભાવ રાખવાનું શીખવે છે.
શાસ્ત્રમાં એક વાત આવે છે કે એક કુંથુઆનો જીવ આપણા શરીર પર ચૂંટી લોહી પીએ છે ત્યારે આપણે તરત જ તેને ખસેડવા પ્રયત્ન કરીએ છીએ. ત્યાં એકજ વિચાર કરવો– હે જીવ! આ કુંથુઓ માંડ એક-બે ટીપાં લેહી પી ને તુરંત મૃત્યુ પામવાને જ છે. જે તું એક ક્ષણ વાર સહન કરી લઈશ તે તારે કશું ગુમાવવાનું નથી. પણ જે તું તેને ખસેડવા પ્રયત્ન કરીશ તે તારે સ્પર્શ તેને હજાર મણ ભાર તેના ઉપર આવી પડી હોય તેવું દુઃખ આપનાર થશે. વળી તે અતિ ભયભીત બની જશે. માટે કરુણા કરીને જે તું થોડું સહન કરીશ તે તે કુંથુઓ તે ક્ષણવારમાં મૃત્યુ પામવાને છે.
કારુણ્ય ભાવના સર્વ પ્રત્યે દયાળુ હોવાને કારણે ભયસંજ્ઞાને ટાળવા વાળી થશે. એટલે જ સર્વે માળ પરૂચનું કહ્યું. બધાં જીવો કલ્યાણને પામે [જુઓ]
કેવળ એક પારેવડાં જેવા સામાન્ય પક્ષી પ્રત્યે અપાર કરુણા ભાવના ઉભણી. અસહાય અને શરણે આવેલાની રક્ષા કરવા કાજે પિતાના શરીરનું માંસ કાપીને બાજ પક્ષીને આયું. અરે ! પિતાની