________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨
છેકરાના પપ્પાને મેલાવ્યા. કેમ પૈસા નથી આપતા. તે કહે શેઠે પગાર નથી આપ્યા. શેઠ તે! જવાબ તૈયાર રાખીને જ બેઠા હતા કે ઘેર પત્ની સાથે ઝઘડા થઈ ગયા તા પગાર ન કર્યો. આ ક્રોધનું વિષચક્ર કેવુ' વિચિત્ર છે,
૨૯૬
૦ માન એટલે ગ કે અભિમાન બાહુમળીને માન કષાયને લીધે ભચ કાચેાત્સગ છતાં કેવળજ્ઞાન થયું નહીં. જેવા માનરૂપી હાથીએથી ઉતર્યા કે ત્યાં જ કેવળજ્ઞાન પામ્યા.
૦ માયા એટલે પરને છેતરવુ તે. જોકે માયા શીખવવી પડે તેમ નથી. તમે મુ ંબઈ રહેતા હૈ। અને દેશમાં [ જન્મભૂમિમાં] જતાં હા. કોઈ પ્રશ્ન પૂછે કે કેમ દેશમાં જાએ છે? તમે સાચા જવાબ આપવાના ખરા? “ નહીં ” “ કેમ ? ” નામેા કયાંક સામાન વળગાળશે. બરફમાંથી ક્ષણે ક્ષણે નીતરતા પાણીની જેમ તમારે માયા નીતરતી હાય છે. છતાં વધુ માયાવી વધુ બુદ્ધિશાળી ગણાય—હાંશીયાર
39.66
ગણાય.
[આજકાલ તા માયાને કષાય ગણવાનુ` જ જાણે બ`ધ થઈ ગયું છે.] ૦ લાભ :– શરીર કે ધનાદિ બાહ્ય વસ્તુમાં આસક્તિ, સીકંદર જયારે યુદ્ધ કરી પ`જાબ તરફ આવ્યા ત્યારે ત્યાંના રાજાએ શાંતિ અને આબાદી માટે સધિ કરી. પછી રાજાશાહી ઠાઠથી જમવા નાતર્યાં. સીકંદરને સમજાવવા માટે ભાજનના થાળમાં હીરા-માણેક-મેાતી વગેરે મુકયા. સીકદર ગુસ્સે થઈ ગયે!. મારી આ મજાક ?
રાજાએ પહેલાં સીકંદરની માફી માંગી પછી પૂછ્યુ કે બાદશાહ, રોટી તે આપના રાજ્યમાં પણ ઘણી છે. આપને જેની ભૂખ છે તે જ વસ્તુ મેં પીરસી છે. કાઈ બાદશાહ ઘરબાર છેાડી, પરિવાર છેડી આટલેા દૂર આવે તે કઇ રોટી માટે તે ન જ આવ્યા હાય. મેલે સમ્રાટ 'મે' ભેજન પીરસવામાં શું ભૂલ કરી ?
સીક દર પણ સમજી ગયા. તમે પણ ચારે કષાયને આશ્રવરૂપ સમજી રેાકેા ઝટ આ કમ` કચરાને તે મુક્તિના દ્વાર ખખડાવી શકશેા. વિત્તિ :- વિરતિ ધમ ની પ્રતીજ્ઞા વિનાના જીવા સતત પાપકમ ને મધતા જ રહે છે. હિંસા, જુઠ, ચારી, અબ્રહ્મ અને પરિગ્રહ એ