________________
સયમ દિન આરાધે
ક્ષેત્રથી—હું કયા સ્થાને રહેલા છું તે યાદ કરે. ૦ કાળથી રાત્રિના આ કયા સમય ચાલે છે તે ચિતવે. • ભાવથી-કાળચિ'તાની પીડા વિશે વિચારણા કરે. મારે લઘુનીતિ–વડીનીતિ જવાની જરૂર છે કે કેમ ?
૩૪૯
તેમ કરતા પણ નિદ્રા દૂર ન થાયતા શ્વાસનું નિશધન કરે. રાત્રિએ સૂતા પહેલાં પણ પેાતાના દેહને વિશે ચિંતવે કે જો રાત્રિએ મરણ થાયતા-આહાર, ઉધિ અને દેહને મન-વચન-કાયાવડે વેસિરાવુ` છુ' એટલે કે સાગારી અનશન ધારણ કરે.
ચાર મ'ગલ અને ચાર લેાકેાત્તમ પણાની વિચારણા કરી આરહ‘તસિદ્ધ સાધુ અને કેલિ ભગવંતે કહેલા ધર્મનું શરણુ ગ્રહણ કર. અઢાર પાપસ્થાનક વાસિરાવે. આત્મામાં એકત્વ, સસાર વગેરે ભાવના ભાવે. ક્ષમાપનાદિ કરી મન-વચન-કાયાથી પાપનું મિચ્છામિદ્રુડમ્ આપે.
આવા સુદર પૌષધની આરાધના કરતા સાગરચદ્રને યાદ કરીએ છીએ. શ્રીકૃષ્ણના ભાઈ બળદેવના પુત્ર નિષદના તે પુત્ર હતા. અને કમાયેલા નામની સુઉંદર રાજકન્યાને પરણેલા હતા.
એક વખત શ્રી નેમિનાથ પરમાત્મા દ્વારિકામાં પધાર્યાં. તેમની દેશના સાંભળી સાગરચંદ્રે બારવ્રત ગ્રહણ કર્યા. પછી એક વખત પૌષધ પ્રતિમા વહન કરતાં કાર્યાત્મ માં મશાનમાં રહેલા છે. ત્યારે નભસેન નામક તેના વૈરી ત્યાંથી પસાર થયા. તેણે શ્મશાનમાં રહેલા એક ઘડાના કાંઠા સાગરચન્દ્રેના માથામાં મુકી તેમાં અગારા ભરી દીધા. તેમનું મસ્તક ફાટી ગયું છતાં તેએ મન-વચન-કાયાથી ચલિત થયા નહીં.
એકજ ભાવનામાં દેઢ બની ગયા તો મે સાસો ગપ્પા એક મારા આત્મા શાશ્વત છે. નાળ યંતળતંતુસ્રો જ્ઞાન-દર્શનથી ચુક્ત છે. સેત્તા મે જ્ઞાહિરા ભાવા બાકી બધા બાહ્ય ભાવા છે. —
એ ભાવનાની ધારાએ સ્વર્ગ પણાને પામ્યા.
શ્રાવકે પણ આ રીતે પદનામાં પૌષધવ્રતની આરાધના કરવી જોઇએ, તમે કહેશેા મહારાજ આવા બધાં ગપ્પા કયાંથી શોધી કાઢયા ? ભાઈ સાંભળ આ ગપ્પા નથી તે અત્યારે પૌષધ લીધા તેમાં શુ પ્રતીજ્ઞા કરીછે તે જરા યાદ કરીલે પછી પૌષધ પાળતી વેળાએ સાગરચ`દ્રને યાદ કરીશ તે તને બધુ બરાબર સમજાઈ જશે.