________________
પચ્ચકખાણ-મહત્વ
૩૦૩
સુકમ નિગદીયાને કેઈ ચિંતા નહીં. છતાં તેને કેઈએ હિંય ન કહ્યા. કેમ કે પાપનું નિવર્તન-પાપના પચ્ચકખાણ તે જ સંવર છે.
આખું જગત બેલે છે કે “કરે તે ભગવે” અથવા “વાવે તે લણે.” પણ જૈન દર્શનની વિશેષતા એ છે કે તે જણાવે છે. જે કરે ભલે નહીં પણ કરવાથી અટકે નહીં–વિરમે નહીં તે પણ ભગવે.
પાપ ન કરવું ? તેવી પ્રતીજ્ઞા ન લે અને પ્રતીજ્ઞા પૂર્વક પાપ કરતાં અટકે નહીં તે તે પાપ ન કરવા છતાં પાપકર્મ બાંધે છે. - સૂક્ષમ એકેન્દ્રિય જીવને દશ પ્રાણ નથી અને છ પર્યાપ્તિ પણ નથી. છતાં હજી રઝળે છે કેમ? સૂમ નિગદીયાને નથી હિંસા કે નથી જુઠ, નથી ચેરી કે નથી સ્ત્રી સેવન છતાં અવિરતિને કર્મબંધ
માટે બચવું હોય તે એક જ સૂત્ર ગોખે વિરમે તે બચે. પચ્ચક્ખાણ એ જ પાયે છે, અને એ જ બચવાના ઉપાય છે.
૦ બીજુ મૃષાવાદ વિરમણ વ્રત -- કન્યા, ગાય, ભૂમિ સંબંધિ જૂઠ, થાપણ ઓળવવી, ખોટી સાક્ષી પૂરવી વગેરે મેટા જુઠ વર્જવા.
૦ એ જ રીતે સ્થૂલ અદત્ત, સ્થૂલ મૈથુન કે સ્થૂલ પરિગ્રહથી વિરમવું યાને ન્યાય સંપન્ન આજીવિકા ચલાવવી, બ્રહ્મચર્ય પાલન કરવું અને સંતોષ પૂર્વક મર્યાદિત જરૂરિયાતે રાખી જીવવું.
શ્રાવકને માટે ઉત્તરગુણ પચ્ચકખાણમાં ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાત્રતે મુક્યા. પહેલું ગુણવ્રત તે દિગૂ પરિમાણ, જેમાં ગમનઆગમનને નિયંત્રીત કરવું. બીજું ગુણવ્રત ભેગપભોગ વિરમણ, તેમાં ભોગ અને ઉપભોગની વસ્તુને વપરાશ ઘટાડ,-રોજ ચોદ નિયમ ધારી પરિમાણ નક્કી કરવું. પ્રશ્રન :- ચૌદ નિયમ કયા?
सचित्त दव्व विगइ वाहण तंबोल वत्थ कुसुमेसु
वाहन शयन विलेवण बंभ दिशि न्हाण भत्तेसु પાપાશ્રવ બે પ્રકારે થાય છે. (૧) અવિરમણ પ્રવૃત્તિ રૂપ- જેમ કે ભોગપભોગ કરો. (૨) અવિરતિ-નિવૃત્તિના નિયમના અભાવ રૂપ.
જેમ કે ૧૪ નિયમમાં બીજો નિયમ દ્રવ્ય પરિમાણ. તમે ૨૦ દ્રવ્યની ધારણ કરી પછી ૧૦ દ્રવ્ય વાપરે તે બાકીના ૧૦ની ખાદ્ય