________________
९७
પ્રાકૃત વાક્યો.
सीआ रामं सुमरे, रामो य सीअं,
डोलाए हं मम वीणं मेल्लीअ, अहुणा तत्थ नत्थि, कहिं होइज्जहिइ ?
इमाओ बाला सिक्खाउ सोच्छिहिन्ते.
हे निसे ! चन्दिआए सह चन्दं कहिं देक्खीअ ?
हे नरिन्दो ! हे तिसले ! अम्हे दुव्वाहिं
वावहिस्साम
सव्वेसिं दिसाणं सोहिं दच्छिहित्था.
सव्वाण छुरिआणं धाराउ निण्हाओ होज्जहिरे.
वीसाहिन्तो गड्डासुन्तो इट्टा लावीअ. अम्हाणं नावाओ समुहं तरीअ.
ગુજરાતી વાક્યો.
પાઠશાળાઓ સર્વ પ્રજાઓના પોષણ માટે થશે ?
વાસવદત્તા જ્યારે વીણા સાથે ગાશે, ત્યારે દિશાઓ પણ સ્થિર થઈ જશે.
સરલા માટે રંભા દૂર્વા લાવે છે, અને રંભા માટે દેવેન્દ્રની ભાર્યા હળદર અને સાકર લાવે છે.
મા અને માશી માતાજીનાં મંદિરમાં ગયા, ત્યાંથી પાઠશાળાઓમાં જશે.
९८
બ્રાહ્મણ સભામાં કથાઓ કહે છે.
વાટિકામાં શશિકલા કોકિલાનું મધુર ગાન સાંભળશે.
મઠની સમીપે કૂપમાંથી ગોદાવરી, યશોધરા અને ગજસાર અરઘટ્ટના ઘટો વડે પાણી કાઢે છે.
અમે જમીએ છીએ, અમે જમ્યા અને અમે જમીશું.
અમે નિદ્રા લઈએ છીએ, અમે નિદ્રા લીધી અને તમે નિદ્રા
લેશો.
સૂચનાઃ—શબ્દ પરિવર્તનના નિયમો લગાડી વાક્યો કરવા, અને છેલ્લા બે વાક્યો જેટલા થાય તેટલા તમામ રૂપો કરીને કરાવવા.
D:\mishra\sachu\prakrta.pm5/3rd proof