________________
૩૬
ए ग वी सो पा ढो.
पुत्तस्स अज्ज धणं देड. नरिंदो बम्हणाणं गामा देज्जाइ. पुत्तो गामस्स जाएज्जेइ. सुवण्णं भूसणाय होइ..
માણસો ગુણોવડે શોભે છે. પુરુષો દાનવડે દેવો થાય છે. કુંભારો ચક્રવડે ઘડાઓ કરે છે. રથો ઘોડાઓવડે દોડે છે. હું આંખોવડે તમારા હાથો જોઉં છું. તે એક આંખવડે પુત્રોને જુએ છે, અને એક આંખવડે દેવને જુએ છે. શિષ્યો મસ્તકવડે નમે છે. ચોરો સત્ય બોલતા નથી. આસનોવડે મારું ઘર શોભે છે. તમે ધનવડે ઘરો સમારો છો. મોરોવડે વનો, અને વનોવડે નગરો શોભે છે. તત્ત્વ વડે ધર્મ અને ધર્મવડે માણસ શોભે છે. છોકરો લાકડીવડે ઊભો રહે છે. દંડવડે ચોર બહાર નીકળે છે.
चन्दो नक्खत्ताइँ भूसइ. देवो फुल्लेहि तित्थयरे पूजीअ. बुहा णाणं इच्छन्ति. तुं विणयेण सुठु सोहसे. सव्वे सिद्धे सया नमामो. सव्वा आयरिया सया वन्दामो. सो एगं घडं पाणीयेण भरइ. बुहा बुहं जाणन्ते, किं मुरुक्खा ? एगं जाणइ सो सव्वं जाणइ. सव्वं जाणइ सो एगं जाणइ. करेमि सामाइयं. तुब्भे जाणह, अहं ण जाणामि. जइ इच्छह परमपयं, ता सया धम्मेण किं न वट्टित्था ?
આચાર્યો શિષ્યોને ધર્મ સમજાવે છે. તીર્થકરો સત્ય કહે છે. રાજાઓ બ્રાહ્મણને દાન આપે છે. બ્રાહ્મણો લાડુ જમે છે. તે એક આંખે અંધ છે.
તું ક્યાંથી ઉડ્યો ?
D:\mishra sadhu prakrta.pm5/3rd proof