________________
३०९
३१०
सेविरं
नमिरं गमिरं
[ભાષા]
[શુશ્રષા] વિયા [fજયા] सेविरी-रा માસા સુર્સી नमिरी-रा गमिरी-रा
lin tel
भमि
૩. અવ્યયો : [પ્રાકૃતમાં ઘણા ખરા સંસ્કૃત અવ્યયો અક્ષર પરિવર્તન કરીને વપરાય છે. તે ઉપરાંત પ્રાકૃતના સ્વતંત્ર પણ કેટલાક અવ્યયો છે. દરેક જાતના અવ્યયોનો કેટલોક જ ભાગ કોષમાં આપેલ છે. અવ્યયોમાં વિભક્તિ વચન તથા જાતિના ફેરફારો થતા નથી. કેમકે તે અ-વ્યયો છે [કોષ]]
૪. પ્રાકૃત તદ્ધિત પ્રત્યયો : | (તદ્ધિત—એટલે તેને માટે-હિતકારી હોય તે તદ્ધિત. તદ્દ એટલે તેને માટે =એટલે શબ્દશાસ્ત્ર જે વ્યાકરણ, તેનો મુખ્ય વિષય શબ્દોનું શાસ્ત્ર સમજાવવાનો છે. તે શબ્દો મુખ્યપણે છ પ્રકારના છે. નામ, સર્વનામ, વિશેષણ, અવ્યય, ક્રિયાપદ, અને કૃદન્તો, તેને માટે
હિત એટલે હિતકારી, કેટલાક એવા પ્રત્યયો લાગે છે, કે જે એ છએ જાતના શબ્દોનાં હિતમાં વધારો કરે છે. માટે તે પ્રત્યયોનું નામ તદ્ધિત કહેવાય છે.
હિત એટલે જુદા શબ્દો અને વાક્યોના અર્થ એ પ્રત્યયો પૂરાં પાડે છે, છતાં મૂળ શબ્દના કદમાં ખાસ વધારો થતો નથી. માટે તેવા પ્રત્યયો કોઈપણ શબ્દના હિતમાં વધારો કરનારા હોવાથી તદ્ધિત કહેવાય છે.
જેમકે :–પરસ્થ રૂમ =પરનું આ=પારકું. તેને બદલે પરk કરવાથી ચાલે.
- સંસ્કૃત ભાષામાં સેંકડો જુદા જુદા અર્થના તદ્ધિત પ્રત્યયો થાય છે. અને ઘણે ભાગે તે દરેક શબ્દોમાં અક્ષર પરિવર્તનના નિયમોથી ફેરફાર થઈને પ્રાકૃતમાં વપરાય છે. તે બધા આપવા ઘણા મુશ્કેલ છે. એટલે તે સંસ્કૃત ઉપરથી જ સમજી શકાશે. છતાં કેટલાક ખાસ પ્રાકૃત પ્રત્યયો છે, તે અહીં નીચે આપ્યા છે, તથા કેટલાક સંસ્કૃત ઉપરથી થયેલા તથા અનિયમિત તદ્ધિત શબ્દો પણ કોષમાં આપ્યા છે. [28 કોષ] ]
વિરો માવો, ગયો, नमिरो गमिरे आयारो
+T- 'કે ઈ
ભા. કુ. નામ ભા. કુ. નામ શી. કર્ત. કુ. વિ.
કર્ત. કુ. નામ કર્મ. કુ. નામ
D:\mishra sadhu\prakrta.pm5/3rd proof