________________
२२३
कुरुजणवय-हत्थिणाउर - नरीसरो पढमं, तओ महाचक्कवट्टिभाए महप्पभावो,
जो बावत्तरि- पुरवर - सहस्स - वर - नगर-निगम जणवयवई, बत्तीसा - रायवर - सहस्साणुयायमग्गो,
चउदस रयण-नव महानिहि- चउसट्ठि सहस्स-पवर- जुवइण सुन्दरवई चुलसी - हय-गय-रह-सयसहस्स - सामी, छण्णव- गामकोडि-सामी,
आसी जो भारहम्मि भयवं ॥
हरिण - द्वाणे हरिणङ्क ! जड़ सि हरिणाहिवं निवेसन्तो, । न सहन्तो च्चिअ तो राहुपरिहवं से जिअन्तस्स ॥ जावन्त केवि साहू भरहेरवयमहाविदेहे अ । सव्वेसिं तेसिं पणओ तिविहेण तिदण्डविरआणं ॥
पण नव-दु-चउ - अट्ठवीस- तिसय-दु-पण-भेयं कम्ममवस्सं वेअणिज्जं हवइ.
इक्को किर वाणिअओ कोडिभण्डसगडाणि भरिऊण अडवीं पविट्ठो.
असीइमे संवच्छरे काले गच्छड़.
पुरिम - चरिमाण कप्पो मङ्गलं वद्धमाण-जिण- तित्थम्मि. नारएण पज्जुण्णो कुमरो एगागी दिट्ठो. पणवीसा य असीआ पण्णरस पण्णास जिणवरसमूहो । वीसा पणयाला विय तीसा पण्णत्तरि जिणवरिंदा ॥१॥
२२४
सत्तर पणतीसा विय सट्ठी पंचेव जिणगणो एसो । पणपण्णा य दसेव य पण्णट्टी तहय चेव चालीसा ॥२॥ - जिणा रक्खन्तु मे सरीरं.
ગુજરાતી વાક્યો.
પંદરસો ને બેતાળીશ ક્રોડ, અઠ્ઠાવન લાખ, છત્રીશ હજાર, અને એંશી શાશ્વત બિંબોને પ્રણમું છું.
ત્રણ લોકમાં આઠ કરોડ, ૫૬ લાખ, બસો ને બ્યાશી ચૈત્યોને વંદુ છું.
એક દોઢું દોઢ, બે દોઢાને ત્રણ. સોળ અઢીએ ચાલીશ. પોણાચારસો અને સવાઆઠસોમાં કેટલું અંતર છે ? વિક્રમ વર્ષ ઓગણીશું અઠ્યાશીમાં પુસ્તક સંપૂર્ણ થયું. પાંચ હજાર નવસો પાંસઠ લખો.
પહેલે સ્વર્ગે લાખ બત્રીશ, જીનવર ચૈત્ય નમું નિશદેિશ, બીજે લાખ અઠ્યાવીશ કહ્યા, ત્રીજે બાર લાખ સહ્યા.
D:\mishra\sadhu\prakrta.pm5/3rd proof