________________ વ્યાખ્યાન-૯ 190 કય [બાસા સૂત્ર *[303] વર્ષાવાસમાં રહેલા નિર્ગુન્થ કે નિર્ગુન્થીઓને તેના શરીર ઉપરથી પાણી પડતું હોય અથવા તેનું શરીર ભીનું હોય ત્યાં સુધી અન્ન પાણી ખાદિમ (ફળફળાદિ) કે સ્વાદિમ ખાવાનું ક૫તું નથી. ચક્ષથી જોવા યોગ્ય છે અને સાવધાનીપૂર્વક પ્રતિલેખના કરવા યોગ્ય છે જેવાં કે : (1) પ્રાણસૂક્ષ્મ (2) પનકસૂક્ષ્મ (3) બીજસૂક્ષ્મ (4) હરિતસૂક્ષ્મ (5) પુષસૂક્ષ્મ (6) અંડસૂક્ષ્મ (5) લયનસૂમ અને (8) સ્નેહસૂક્ષ્મ. * [304] હે ભગવન્! આપ એમ કહો છો? ઉત્તર :- શરીરમાં સાત ભાગ સ્નેહાયતન બતાવવામાં આવેલ છે અર્થાત્ શરીરમાં સાત ભાગ એવા છે કે જ્યાં પાણી ટકી રહે છે. જેવા કે : (1) બંને હાથ (2) બંને હાથની રેખાઓ (3) નખ (4) નખના અગ્રભાગ(૫) બંને ભ્રમર (ભવાં) (6) નીચેના હોઠ અર્થાત્ દાઢી (7) ઉપરના હોઠ અર્થાત્ મૂછો. જ્યારે નિર્ઝન્થ અને નિર્ગુન્થીઓને એ માલૂમ પડે કે હવે મારા શરીરમાં પાણીની ભીનાશ બિલકુલ રહેલ નથી. ત્યારે તેને અન્ન, પાણી ખાદિમ અને સ્વાદિમનો આહાર કરવાનું સ્પે છે. * [306] પ્રશ્ન :- હે ભગવન્! તે પ્રાણસૂક્ષ્મ શું છે? ઉત્તર :- પ્રાણસૂક્ષ્મ અર્થાત અત્યંત બારિક જે સાધારણ નેત્રોથી ન દેખી શકાય તેવા બેઈન્દ્રિય વગેરે સૂક્ષ્મ પ્રાણી. પ્રાણસૂક્ષ્મના પાંચ પ્રકાર બતાવેલ છે. (1) કૃષ્ણ રંગના સૂર્મપ્રાણી (2) લીલા રંગના સૂક્ષ્મપ્રાણી (4) પીળાં રંગના સૂક્ષ્મપ્રાણી (5) સફેદ રંગના સૂક્ષ્મપ્રાણી. અનુર્ધારી કંથવા નામનું સૂક્ષ્મપ્રાણી કે તે જો સ્થિર હોય, ચાલતું ફરતું ન હોય ત્યારે પ્રસ્થ નિર્ચન્હ કે નિર્ચન્થીનીની દૃષ્ટિમાં તરત આવી શકતું નથી. જો તે સ્થિર ન હોય. ચાલતું ફરતું હોય ત્યારે છદ્મસ્થ નિરૈન્ય અને નિગ્રન્થીનીને તરત જ દષ્ટિગોચર થઈ શકે છે. તેથી છદ્મસ્થ નિર્ઝન્ય અને નિર્ઝન્થીઓએ તેને વારંવાર જાણવા જોઈએ, જોવા જોઈએ, સાવધાનીથી તલ્લીનતાપૂર્વક પ્રતિલેખના કરવી જોઈએ. આ પ્રાણસૂક્ષ્મની વ્યાખ્યા થઈ. * [305] અહીં (નિર્ગુન્ય શાસનમાં) વર્ષાવાસ રહેલા નિગ્રન્થ અને નિર્ગુન્થીઓએ આ આઠ સૂક્ષ્મ જાણવા યોગ્ય છે. પ્રત્યેક છદ્મસ્થ નિર્ગસ્થ કે નિર્ગુન્થીઓએ ફરી-ફરીને સમ્યક્ પ્રકારથી આઠ સૂક્ષ્મ (આગમથી) જાણવા યોગ્ય છે. * [30] પ્રશ્ન :- હે ભગવન્! તે પનકસૂક્ષ્મ શું છે ?