________________
૩૬/૧૩૧
૨૨૩
• નિર્યુક્તિ - ૫૬૨ + વિવેચન -
તેથી અનંતગમ પર્યાયો વડે સંયુક્ત એવું આ અધ્યયન, કે જિનેશ્વર વડે પ્રજ્ઞાત છે, તેને યોગ અનુસાર ગુરુની કૃપાથી જ ભણવું જોઈએ. -૦- આ નિર્યુકિતનો વૃત્તિકારે કરેલ વિશિષ્ટાર્થ આ પ્રમાણે -
જિક - શ્રત જિનાદિ વડે, પ્રરૂપિત • કહેલ, અનંતા આવે તે ગમ - અર્થની પરિસ્થિતિ પ્રકારે, પર્યa - શબ્દ પર્યવો અને અર્થપર્યવો રૂપ એવા અનંતગમ પર્યાયોથી... સંયુક્ત.
યથાયોગ - ઉપધાનાદિથી ઉચિત વ્યાપાર. તેને અતિકાવિના યોગ અનુસાર, ગુરુનો પ્રસાદ - ચિત્ત પ્રસન્નતાપૂર્વક ભણે.
આ અધ્યયન - ચોગ્યતા પ્રાપ્તિમાં પ્રમાદ ન કરે. - x x
મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન - ૩૬ - નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ
ઉત્તરાધ્યયનસૂત્ર સટીક અનુવાદ પૂર્ણ
- ભાગ - ૩૯ - સમાપ્ત પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org