________________
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/3
(૧૬૮૪) જ્યોતિષી દેવોની ઉત્કૃષ્ટ આયુ સ્થિતિ એક લાખ વર્ષ અધિક એક પલ્યોપમ અને જધન્યાસુ પલ્યોપમનો આઠમો ભાગ છે. (૧૬૮૫) સૌધર્મ દેવોની આયુસ્થિતિ ઉત્કૃષ્ટથી બે સાગરોપમ અને ધન્યથી એક પલ્યોપમ છે.
૨૧૪
(૧૬૮૬) ઇશાન દેવોની આયુસ્થિતિ ઉત્કૃષ્ટથી કંઈક અધિક બે સાગરોપમ, જધન્ય કંઈક અધિક પલ્યોપમ છે.
(૧૬૮૭) સનકુમાર દેવોની આયુસ્થિતિ ઉત્કૃષ્ટથી સાત સાગરોપમ અને જધન્યથી બે સાગરોપમ છે.
(૧૬૮૮) માહેન્દ્રકુમાર દેવોની આયુસ્થિતિ ઉત્કૃષ્ટથી સાધિક સાત સાગરોપમ અને ધન્યથી સાધિક બે સાગરોપમ છે.
(૧૬૮૯) બ્રહ્મલોક દેવોની આયુસ્થિતિ ઉત્કૃષ્ટથી દશ સાગરોપમ અને જધન્સી સાત સાગરોપમ છે.
(૧૬૯૦) લાંતક દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ સૌદ સાગરોપમ અને જધન્યથી દશ સાગરોપમ છે.
(૧૬૯૧) મહાશુક્ર દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ સત્તર સાગરોપમ અને જધન્સથી સૌદ સાગરોપમ છે.
(૧૬૯૨) સહસાર દેવોની ઉત્કૃષ્ટ આસુસ્થિતિ અઢાર સાગરોપમ અને ધન્યથી સતર સાગરોપમ છે.
(૧૬૯૩) આનત દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ ઓગણીસ સાગરોપમ અને ધન્યથી અઢાર સાગરોપમ છે.
(૧૬૯૪) પ્રાણત દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ વીસ સાગરોપમ છે અને જધન્સથી ઓગણીસ સાગરોપમ છે.
(૧૬૮૯૫) આરણ દેવોની ઉત્કૃષ્ટ સુસ્થિતિ એકવીસ સાગરોપમ છે અને ધન્યથી તીસ સાગરોપમ છે.
(૧૬૯૬) અચ્યુત દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ બાવીશ સાગરોપમ અને જધથી એકવીસ સાગરોપમ છે.
(૧૬૯૭) પહેલા વેયક દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ તૈવીશ સાગરોપમ અને જધન્યથી બાતીશ સાગરોપમ છે.
(૧૬૯૮) બીજી ત્રૈવેયકના દેવોની ઉત્કૃષ્ટ આસુસ્થિતિ ચોવીશ સાગરોપમ અને જલ્લન્યથી તેવીશ સાગરોપમ છે.
(૧૬૯૯) ત્રીજી ત્રૈવેયકના દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ પચીશ સાગરોપમ અને જધન્યથી ચોવીશ સાગરોપમ છે.
(૧૭૦૦) ચોથા ત્રૈવેયકના દેવોની ઉત્કૃષ્ટ આસુસ્થિતિ છવ્વીશ સાગરોપમ અને જધન્સથી પચીત્ર સાગરોપમ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org