________________
૧૪૬
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ અહીં ઘણાં ગૃહસ્થાનના અનુયાયિત્વથી રાગના પ્રાધાન્યથી કેવળ આના જ ઉદ્ધરણનો ઉપાય બતાવીને હવે તેના જ સહિતને જણાવવાને માટે દમિતેન્દ્રિયને બતાવે છે -
• સૂત્ર - ૧૨૬૭ -
સમાધિને ભાવનાવાળા તપસ્વી શ્રમણ ઇંદ્રિયોના શબ્દ; રૂપ આદિ મનોજ્ઞ વિષયમાં રાગભાવ ન કરે, અને ઇન્દ્રિયોના અમનો વિષયોમાં મનથી પણ દ્વેષભાવ ન કરે.
• વિવેચન - ૧૨૬૭ •
જે ચઆદિ ઇંદ્રિયોના રૂપાદિ વિષયો છે તેવા મનોરમ વિષયોમાં અભિસંધિ ન કરે અથત ઇંદ્રિયાને પ્રવતવિ નહીં, તેમજ અમનોરમ ચિત્તમાં પણ ઇંદ્રિયોને ન પ્રવર્તાવે. આ બંને વાક્યો દ્વારા ઇંદ્રિય દમન કહ્યું. સમાધિ - ચિત્તની એકાગ્રતા, તે સગઢેષના અભાવમાં જ થાય છે. તેથી રાગ-દ્વેષના ઉદ્ધરણનો અભિલાષી શ્રમણ - તપસ્વી (ઇંદ્રિયના વિષયોથી દૂર રહે.) - 8- *- રાગદ્વેષના ઉદ્ધરણનો ઉપાય વિવિક્ત શય્યા - સામાન્યથી એકાંત શય્યા લેવી, તેનું અવસ્થાન જ તેના ઉદ્ધરણનો ઉપાય છે. એ પ્રમાણે પ્રકામ મોજીને પણ મદથી હેષનો સંભવ છે તેથી ઉણોદરીતાને અહીં ભાવવી જોઈએ.
આ રીતે રાગદ્વેષ ઉદ્ધરણની ઇચ્છાવાળો વિષયોથી ઇંદ્રિયોને નિવતવ - અટકાવે એમ ઉપદેશ કર્યો. હવે વિષયોમાં પ્રવર્તવાથી રાગ અને દ્વેષના અનુર્ધારણમાં જે દોષ છે, તે પ્રત્યેક ઇંદ્રિયો અને મનને આશ્રીને દર્શાવવાને માટે કહે છે -
• સૂત્ર - ૧૨૬૮ થી ૧૩૪૫ -
(૧ર૬૮) ચક્ષુનો ગ્રાહ્ય વિષય રૂપ છે, જે રૂપ રાગનું કારણ હોય છે, તેને મનોજ્ઞ કહે છે અને જે રૂપ ઢેબનું કારણ હોય છે, તેને અમનોજ્ઞ કહે છે. આ બંનેમાં જે સમ છે, તે નીતરાગ છે.
(૧૨૬૯) ચક્ષુ રૂપનો ગ્રાહક છે અને રપ એ ચસુનો ગ્રાહ્ય વિષય છે, જે રાગનું કારણ છે, તેને મનોજ્ઞ કહે છે અને જે તેનું કારણ છે, તેને આમનોજ્ઞ કહે છે.
(૧૦) જે મનોજ્ઞ રૂપમાં તીવ્ર રૂપે ગૃદ્ધિ સખે છે, તે રાગાતુર આકાળમાં જ વિનાશને પ્રાપ્ત થાય છે. જેમ પ્રકાશ લોલુપ પતંગીયું પ્રકાશના રૂપમાં સજા થઈને મૃત્યુને પ્રાપ્ત કરે છે.
(૧૭૧) જે સામનો રૂપ અતિ તીવ્ર રૂપથી હેક કરે છે, તે તેજ ક્ષણે પોતાના દુદન્ત બeી દુ:ખને પ્રાપ્ત થાય છે. તેમાં રૂપનો કોઈ અપરાધ નહી.
(૧૭) જે સુંદર રૂપમાં એકાંતે આસક્ત થાય છે અને અતાદેશ રૂપમાં દ્વેષ કરે છે, તે અજ્ઞાની દુઃખની પીડાને પ્રાપ્ત થાય છે. વિરક્ત Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org