________________
* ૬
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/3
અસત્યામૃષા - સ્વાધ્યાય કરવા સમાન તપ નથી. સંરંભ - હિંસાદિનો સંકલ્પ, સમારંભ પરંપરિતાપકર મંત્રો બોલવા, આરંભ - તેવા સંકલેશથી પ્રાણીની હિંસા કરનારા મંત્રો જપવા. હવે કાયગુપ્તિ કહે છે -
• સૂત્ર - ૯૫૯, E૬૦
ઉઠવું, બેસવું, સુવું, ઉલ્લંઘવું, પ્રલંઘવું, શબ્દાદિ વિષય - ઇંદ્રિયોમાં પ્રવૃત્ત થયું. સંરંભમાં, સમારંભમાં અને આરંભમાં પ્રવૃત્ત કાયાનું નિવર્તન કરવું.
• વિવેચન
૯૫૯, ૯૬૦
ઉંચે સ્થાને - ઉભવામાં, બેસવામા, સુવામાં, તથાવિધ નિમિત્તે ઉર્ધ્વ ભૂમિકાદિ કુદવામાં, કે ખાડો ઓળંગવામાં, સામાન્ય ગમનમાં તથા સ્પર્શનાદિ ઇંદ્રિયોનું શબ્દાદિ વિષયમાં પ્રવર્તન. તે સ્થાનાદિમાં વર્તતા સંરભ - અભિઘાત, સમારંભ - પરિતાપકર અભિધાત. આરંભ - પ્રાણિવધ રૂપ કાયામાં પ્રવર્તમાન, તે ત્રણેથી નિવર્તવું તે. હવે સમિતિ અને ગુતિનો પરસ્પર તસવત કહે છે -
-
♦ સૂત્ર - ૯૬૧
આ પાંચ સમિતિ ચારિત્રની પ્રવૃત્તિ માટે છે. ત્રણ ગુપ્તિઓ બધાં અશુભ વિષયોથી નિવૃત્તિને માટે છે.
વિવેચન - ૯૬૧ -
સમિતિ - સત્ ચેષ્ટા પ્રવૃત્તિ. ગુપ્તિ - અશોભન મનોયોગાદિથી નિવર્તન. ઉપલક્ષણથી શુભ અર્થોથી પણ નિવૃત્તિ. કેમકે વચન અને કાયાની નિર્વ્યાપારતા પણ ગુતિરૂપ છે. આના વડે ગુપ્તિ વ્યાપાર અને અવ્યાપાર રૂપ જાણવી,
- X -
હવે તેના આચરણનું ફળ કહે છે -
·
-
- સૂત્ર - ૬૨ -
આ પ્રવચનમાતાનું જે મુનિ સમ્યક્ આચરણ કરે છે, તે પંડિત
જલ્દીથી સર્પ સંસારથી મૂક્ત થાય છે - તેમ હું કહું છું.
Jain Education International
• વિવેચન - ૯૬૨ -
.
સમ્યક્ - અવિપરીતતાથી, દંભાદિથી નહીં. -*-*
મુનિ દીપરત્ન સાગરે કરેલ
અધ્યયન ૨૪ નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ
-
For Private & Personal Use Only
www.jainelibrary.org