________________
૧૪૫
૧૪૪૭૮ થી ૪૮૧
જે કારણે ધર્મનો આદર કરવો, બીજું કંઈ બાણ નથી, તેથી - • સૂત્ર - ૪૮૨ થી ૪૮૯ -
(૪૨) પાંખિણી જેમ પિંજરામાં અને અનુભવતી નથી. તેમ જ મને પણ અહીં આનંદ નથી. હું નેહ બંધનો તોડીને અકિંચન, સરળ, નિરાસક્ત, પરિગ્રહ અને હિંસાથી નિવૃત્ત થઈને મુનિવર્ષને આવરીશ.
(૪૮૩) જેમ વનમાં લાગેલ દાવાનળમાં જંતુને બળતા જોઈને રાગહેપને કારણે બીજ જીવ પ્રમુદિત થાય છે.
(૪૮૪) તે જ પ્રકારે કામભોગોમાં મૂર્શિત આપણે મૂઢ લોકો પણ સગઢષના અગ્નિમાં બળતા એવા જગતને સમજી શક્તા નથી.
(૪૮૫) આત્મવાન સાધક ભોગોને ભોગવીને અને અવસરે તેને ત્યાગીને વાયુની માફક અપ્રતિબદ્ધ રાઈને વિચરણ કરે છે. પોતાની કચછાનુસાર વિચરણ કરનારા પક્ષી માફક પ્રસન્નતાપૂર્વક સ્વતંત્ર વિહરે છે.
(૪૮૬) હે આર્મી આપણે હસ્તગત થયેલ આ કામભૌગ જેને આપણે નિયંત્રિત સમજેલા છે, વસ્તુતઃ તે ક્ષણિક છે. હજી આપણે કામનામાં આસક્ત છીએ, પણ જેમ આ બંધનમુક્ત થયા, તેમ આપણે થઈશું.
(૪૮૭) જે ગીધ પક્ષીની પાસે માંસ હોય છે, તેના ઉપર બીજી માંસભક્ષી પક્ષી ઘાટકે છે. જેની પાસે માંસ નથી, તેની ઉપર નથી માટતા. તેથી હું પણ માંસપમ બધાં કામભોમ ડીને નિરામિક ભાવે વિકરીશ.
(૪૮૮) સંસરવઈક કામ ભોગોને ગીધ સમાન જાણીને તેનાથી તે રીતે જ શક્તિ થઈને ચાલવું જોઈએ, જેમ ગરુડ સમાપ સાપ ચાલે છે.
(૪૮૯) બંધન તોડીને જેમ હાથી પોતાના નિવાસ સ્થાને ચાલી જાય છે, તેમ જ આપણે પણ આપણ વાસ્તવિક સ્થાને જવું જોઈએ. હે મહારાજ પુકાર ! આ જ શ્રેયસ્કર છે, એવું મેં સાંભળેલ છે.
વિવેચન - ૪૮૦ થી ૪૮૯ -
જો • નિષેધ અર્થમાં છે, અહં - આત્મ નિર્દેશમાં છે. રતિ પામતી નથી જેમ સારિકા આદિ પાંજરામાં હોય. અર્થાત આ દુઃખોત્પાદિની પંજરમાં રતિને પામતા નથી, તેમ હું પણ જરા-મરણાદિ ઉપદ્રવ થી ભવપંજરમાં સતિ પામતી નથી. તેથી સ્નેહ સંતતિ વિનાશિત થતાં હું મુનિબાવમાં ચરીશ - અનુષ્ઠાન કરીશ. કંઈ વિધમાન નથી તે અકિંચન, દ્રવ્યથી - હિરણ્ય આદિ, ભાવથી - કપાયાદિ રૂપ નહીં તેવા. તેથી જ ઋજુ - માયા રહિત, અનુષ્ઠાન કરવું તે જુકતા. કેવી રીતે થશે? નીકળીને. આમિષ - ગૃદ્ધિના હેતુથી અભિલણિત વિષયાદિથી અથવા નિર્ગત અમિષ તે નિમિષ. પરિગ્રહ અને આના દોષો - આસક્તિ અને હિંસક્તા આદિ, તેનાથી અટકલે તે પરિગ્રહારંભદોષ નિવૃત્ત તેથી તે વિકૃતિ વિરહિત છે.
32/ 10ernational
For Private & Personal Use Only
www.jainelibrary.org