________________
અમારા પ્રકાશનો
પ્રત્યેક અધ્યાયને અંતે સૂત્રક્રમ, અકારાદિ ક્રમ, શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદ જેવા પરિશિષ્ઠો તથા દશમા અધ્યાયના પુસ્તકમાં અંતે શબ્દસૂચિ, વિષયસૂચિ, સંબંધકારિકા જેવા ઉપયોગી પરિશિષ્ઠો છે.
૧
૦ તત્ત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો.
– આ સંશોધન કક્ષાનું એક વિશિષ્ટ પુસ્તક છે. જેમાં તત્ત્વાર્થ સૂત્રના પ્રત્યેક સૂત્રનો મૂળ આગમમાંથી ઉપલબ્ધ સંદર્ભ, સંદર્ભ પાઠ, સંદર્ભ સ્થળનો ઉલ્લેખ છે. તેમજ શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદની તાલિકા અને વિશ્લેષણ છે.
(૪) આરાધના સાહિત્ય :
૦ સમાધિમરણ ઃ
• સાધુ અંતિમ આરાધના
૦ શ્રાવક અંતિમ આરાધના
અંત સમયે અને ભાવિ ગતિ સુધારવા માટે મરણ સમયે ચિત્તની સમાધિ જળવાય રહે તેવી આરાધના વિધિ, આરાધના સૂત્રો, આરાધના પધો, આરાધના પ્રસંગો વગેરે સાત વિભાગોમાં આ ગ્રંથ સર્જેલો છે.
(૫) વિધિ સાહિત્ય -
॰ દીક્ષા-યોગાદિ વિધિ
૦ વિધિ સંગ્રહ ભાગ-૧
સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો અંત સમય સુધારવા માટે નિત્ય કરવાની એવી આ આરાધના છે, મૂળ પ્રાકૃત અને સંસ્કૃતમાં ગ્રંથસ્થ થયેલ આ વિધિને સરળ ગુજરાતીમાં રજૂ કરેલ છે. પંચાંગના કદની આ પુસ્તિકા સાથે રાખવી પણ સરળ છે.
3
0
સાધુ-સાધ્વી કાળધર્મ વિધિ
(૬) પૂજન સાહિત્ય -
૦ આગમ મહાપૂજન વિધિ-જેની નોંધ આગમ વિભાગમાં છે.
૦ પાર્શ્વ પદ્માવતી પૂજનવિધિ
૧૫
(૩) યંત્ર સંયોજન -
૦ ૪૫-આગમ યંત્ર
૦ વિશતિ સ્થાનક યંત્ર
Jain Education International
3
For Private & Personal Use Only
૧
www.jainelibrary.org