________________
૨૧૬
ઉત્તરાધ્યયન ભૂલસૂત્ર-સટીક અનુવાદ/૧ વડે સત્ય • સંયમ કે સદાગમ, તેની ગવેષણા કરે. અન્ય ગવેષાને શું કરે? મૈત્રી - મિત્રભાવ, પૃથ્વી આદિ જીવોમાં કરે. - x x
બીજાને માટે સત્યની ગવેષણા ન કરે, બીજાના કરેલનું બીજામાં સંક્રમણ ન થાય. બીજાના માટે અનુષ્ઠાન અનર્થક છે. - • -
• સૂત્ર - ૧૬૩, ૧૬૪ -
પોતાના જ કરેલાં કમોંથી લુપ્ત • પીડિત એવા મારી રક્ષા કરવામાં માતા, પિતા, પુત્રવઘ, ભાઈ, પની તથા પુત્ર સમર્થ નથી. સમ્યક દષ્ટિા સાધક પોતાની સ્વતંત્ર બલિથી આ અર્થની સત્યતા જ. આસક્તિ અને સ્નેહનું છેદન કરે, કોઈ પૂર્વ પરિચિતની પણ કાંતા ન કરે.
• વિવેચન : ૧૬૩, ૧૧૪ -
સૂકાઈ સ્પષ્ટ છે. વિશેષ એ ખૂષ એટલે પુત્ર વધૂ ઉરમાં થયેલ તે ઔરસ, સ્વયં ઉત્પાદિત પુત્ર. તે માતા આદિ મારું રક્ષણ કરવાને સમર્થ નથી. કેવા પ્રકારના મારું? છેડાતો એવો, કોનાથી - સ્વકૃત કર્મોથી એટલે કે સ્વકર્મથી વિહિતને બાધા અનુભવતા, આ માતા આદિ કાણને માટે થતાં નથી. - x x- તેથી સખ્ય બુદ્ધિ વડે કે પ્રેક્ષાથી જુએ કે અવધારે. શમિત દર્શનના પ્રસ્તાવથી મિથ્યાત્વ રૂપ જેના વડે તે પ્રમાણે કહેવાયેલ હોય, અથવા જીવાદિ પદાર્થોમાં સમ્યફ દૃષ્ટિ જેની છે તે સમિત દર્શન. તે સખ્ય દૃષ્ટિ થઈને તેને છેદે - x
તે માટે વિષયની આસક્તિને અને સ્વજનાદિના પ્રેમની પણ અભિલાષા ન કરે. અભિલાષાનો જ નિષેધ કર્યો પછી કરવાની વાત જ ક્યાં રહી? વળી પૂર્વ પરિચય - જેમ કે - “આપણે એક ગામના છીએ” ઇત્યાદિ, જે કારણે કોઈ અહીં કે બીજે બાણને માટે થતાં નથી (કોને?) સ્વકર્મથી પીડાતા ધર્મ સહિતોને. આ જ અર્થને વિશેષથી અનુધના જ ફળને કહે છે -
૦ સબ - ૧૬૫ -
ગાય, ઘોડા, મહિલ, કુંડલ, પ, દાસ, પુરુષ એ બધાનો ત્યાગ કરનાર સાધક પરલોકમાં કામરૂપી દેવ થશે.
• વિવેચન - ૧૫ -
ગાય - વહન અને દોહન કરવાને આશ્રીને કહી. અશ્વ - પશુવ છતાં તેનું પૃથક ઉપાદાન અત્યંત ઉપયોગીપણાથી કર્યું છે. તથા મણિ- મરકત આદિ, કુંડલકાનનું આભરણ. બાકીના સ્વણદિના અલંકારો પણ લેવા. પશુ- બકરા, ઘેટા આદિ. દાસ-નોકર, પોરુસ - પુરુષોનો સમૂહ. અથવા પદાતિ આદિ પુરુષોનો સમૂહ અથવા દાસ પુરુષોનો સમૂહ. • » અનંતરોક્ત આ બધું તજીને, સંયમનું અનુપાલન કરે. તેથી અભિલષિના રૂપ વિકુપણા શક્તિમાન થશે. અહીં વૈક્રિયકરણાદિ અનેક લબ્ધિના યોગથી અને પરલોકમાં દેવભવની પ્રાપ્ત થાય.
ફરી સત્યના સ્વરૂપને વિશેષથી કહે છે. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org