________________
R
ઉત્તરાધ્યયન મૂવમુલન્સટીક અનુવાદ/૧ હું અધ્યયન - ૬ - “ક્ષુલ્લક નિગ્રન્થ”
પાંચમું અધ્યયન કહ્યું. હવે છઠ્ઠું કહે છે. તેનો આ સંબંધ છે. છેલ્લા અધ્યયનમાં મરણ વિભક્તિ કહી, તેમાં પણ છેલ્લે પંડિત મરણ કહ્યું. તે વિરતને જ થાય. વિધાચાસ્ત્રિથી હિતને ન થાય. તેથી આ અધ્યયન વડે તેનું સ્વરૂપ કહે છે. આ સંબંધથી આવેલ આ અધ્યયનનું “ક્ષુલ્લકનિગ્રંથીય” એ પ્રમાણે નામ છે તેથી ક્ષુલ્લક અને નિગ્રંથનો નિક્ષેપો કરવો. સુલ્લકના વિપક્ષે “મહાન” છે. તેની અપેક્ષાએ શુલ્લક. તેથી તેના નિક્ષેપમાં નિપેક્ષિત જ છે.
• નિયુક્તિ • ૩૬ + વિવેચન
અહીં નામમહતું અને સ્થાપનામહત ગૌણ છે. દ્રવ્યમહતમાં આગમથી જ્ઞાતા પણ તેમાં અનુપયુક્ત. નોઆગમથી જ્ઞશરીર, ભવ્ય શરીર, તવ્યતિરિક્ત, દ્રવ્યમહતુ તે અચિત મહાત્કંધ દંડાદિકરણથી. ક્ષેત્રમહત લોકાલોકવ્યાપી આકાશ, કાલ મહતું અનાગતકાળ, પ્રધાનમહતુ ત્રણ ભેદે : સચિત્ત, અયિત્ત, મિશ્ર. તેમાં સચિત્ત પણ દ્વિપદ, ચતુષ્પદ્ અપદ એ ત્રણ ભેદે છે. અચિત્તમાં ચિંતામણિ. મિશ્ર - રાજ્યાભિષેકાદિ અલંકૃત તીર્થકર, પ્રતિમહતુ તે બીજાની અપેક્ષાથી મહતુ કહેવાય છે. જેમ સરસવથી ચણો મોટો છે. ભાવમહતુ તે ક્ષાયિક ભાવ, આદિ • - • આ નામાદિ મહત્વનો વિપક્ષ ને ક્ષુલ્લક કહેવાય. તેમાં પણ દ્રવ્યથી પરમાણુ ક્ષેત્રથી આકાશપ્રદેશ, કાળથી સમય, પ્રાધાન્યથી સચિત્તાદિ - x પ્રતિક્ષુલ્લક, બોરથી ચણો નાનો વગેરે. ભાવથી - - ઔપશામિક સૌથી થોડાં. હવે નિર્ગસ્થ નિક્ષેપ કહે છે -
• નિતિ - ૨૩ + વિવેચન :
નિગ્રન્થ વિષયક નિક્ષેપ નામાદિ ભેદથી ચાર પ્રકારે છે તેમાં નામ, સ્થાપના ગૌણ છે. દ્રવ્ય નિર્ગસ્થ આગમ અને નોઆગમથી બે ભેદે છે. નોઆગામથી નિર્ચન્હ ત્રણ ભેદે છે, તે કહે છે -
• નિક્તિ - ૨૩૮ + વિવેચન
શરીર નિગ્રન્થ, ભવ્યશરીર નિર્ગસ્થ આદિ • • પૂર્વવત્ કહેવા, તેનાથી વ્યતિરિક્ત તે નિલવાદિ, પાર્થરથાદિ જાણવા. ભાવનિર્ચન્જ પણ આગમથી અને નોઆગમથી છે. નોઆગમથી નિયુકિતકાર પોતે જ કહે છે - ભાવ નિર્ગસ્થના પાંચ બેદો છે. તેનું સ્વરૂપ વૃદ્ધ સંપ્રદાયથી જાણવું. તેઆ છે - પુલાક, બકુશ, કુશીલ, નિગ્રન્થ અને સ્નાતક. પુલાક પાંચ ભેદે - આસેવના પ્રતિ, (૧) જ્ઞાનાપુલાક (૨) દર્શન પુલાક, (૩) ચારિત્રપુલાક, (૪) લિંગ પુલાક, (૫) ચક્ષાસૂક્ષ્મ પુલાક. પુલાક એટલે અસાર. જે જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિમાં નિસ્સારત્વને પામે છે તે પુલાક વેશથી અસાર તે લિંગપુલાક યથાસૂક્ષ્મ - જે આ પાંચેમાં થોડી થોડી વિરાધના કરે છે.
લબ્ધિ પુલાક, જેને દેવેન્દ્ર સદેશઋદ્ધિ છે. તે કાર્ય ઉત્પન્ન થાય ત્યારે ચક્રવર્તીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org