________________
૪૧૨૬ ૧૨૭,
૧૮૫ પણ. માત્ર વચન અને કાયાથી નહીં. પહેષ ન કરે, અહીં શું કહેવા માંગે છે? કઠોર સંથારા આદિના સ્પશદિમાં આપણે હણાઈએ છીએ કે ઉપતાપિત થઈએ છીએ, એ પ્રમાણે ન વિચારે કે ન તેવું બોલે કે ન તેનો પરિહાર કરે.
તથા મંદ મંદ એટલે હિતાહિતવિવેકી છતાં પણ જનને બીજી તરફ લઈ જાય છે, સ્પર્શ - પૂર્વવત્ શબ્દાદિ, ઘણું લોભાવે છે-વિમોહ ઉપજાવે છે તેથી બહુ લાભનીય. આના વડે અતિ આક્ષેપકત્વ જણાવ્યું. તેવા પ્રકારે ઘણાં જ લોભનીય છતાં પણ મૃદુ સ્પર્શ, મધુર રસ આદિમાં ચિત્ત ન પરોવે. • • અથવા સંકલ્પ રૂપ જ મન છે. તેથી મનમાં સંકલ્પ પણ ન ધરાણ કરે. તો પછી તેની પ્રવૃત્તિની તો વાત જ કયાં છે? અથવા મંદબુદ્ધિત્વથી કે મંદ ગમનત્વથી મંદા- સ્ત્રીઓ, તે જ સ્પર્શપધાનત્વથી સ્પશે. તેથી મંદ સ્મશ, ઘણાં કામીઓ લોભનીય - ગૃદ્ધિજનક છે, તેને બહુ લોભનીયો કહે છે. તેવા પ્રકારના બહુલોભનીયોમાં મન પણ ન કરે. અહીં સ્ત્રીઓના જ બહુતર અપાય હેતુત્વથી અહીં કહે છે. તેથી કહે છે -
સ્પર્શેન્દ્રિયમાં પ્રસક્ત, બલવંત, મદથી ઉત્કટ, હાથણીમાં રક્ત થઈને મહાવતો વડે બંધાય છે.
આ પ્રમાણે પૂર્વ સૂત્ર વડે દ્વેષનો પરિહાર કહ્યો છે, આના વડે રાગનો પણ પરિહાર કહો. તે કઈ રીતે થાય, તે કહે છે-નિવારણ કરે, કોનું? ક્રોધ અપીલતિલક્ષણને. દૂર કરે, કોને? અહંકારરૂપ માનને. માયા - બીજાને છેતરવાની બુદ્ધિ રૂપ, ન કરે. અભિવંગ સ્વભાવ લોભનો ત્યાગ કરે. તથા ક્રોધ અને માનના દ્વેષરૂપપણાથી, માયા, અને લોભના રાગરૂપત્નથી તેનો નિગ્રહ છે. તેનો પરિવાર છે, તેમ વિચારવું.
અથવા સ્પર્શ પરિહારને જણાવતા ચોથું વ્રત કર્યું. સૂત્રથી - x- મહપ્રમાદરૂપ અઘાનો નિરોધ કરેલ છે. તેના અભિધાનથી હિંસાદિનો નિરોધ પણ કહો જ છે. આના વડે અર્થથી મૂળગુણ અભિધાન અને ક્રોધાદિ ન કરવાના ઉપદેશથી ઉત્તરગુણ કહ્યા. - x x- જે આટલી ચાત્રિશુદ્ધિ કહી, તે સમ્યકત્વ વિશુદ્ધિને છોડીને નથી, તે અર્થને માટે આ કહે છે -
• સણ - ૧૨૮ -
જે સંસ્કારહીન છે, તુચ્છ અને પરાવાદી છે, શગ અને તેમાં ફસાયેલા છે, વાસનાઓના દાસ છે, તેઓ અમરહિત છે, એમ જાણીને તેની દુ”ા કરતો શરીરની અંતિમ ક્ષણ સુધી ગુરાની કાપા કરે. • તેમ હું કહું છું.
• વિવેચન - ૧૨૮ -
જે કોઈ તાત્વિક શુદ્ધિવાળા નથી, પરંતુ ઉપચરિત વૃત્તિવાળા છે. અથવા સંસ્કૃત આગમ પ્રરૂપકત્વથી સંસ્કૃત છે. તેઓ પોતાના આગમમાં નિરન્વય છેદ બતાવીને ફરી તેના વડે જ નિવહિને જોતાં પરમાર્થથી અન્વર્યા દ્રવ્ય રૂપ જ સંતાનનાં ઉપકલાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org