________________
E9
અધ્યo ૩ ભૂમિકા વિક્ષેપણી કથા છે. જેમકે સમાયણ આદિમાં સામાન્યથી આ પણ તવ છે તેમ કહેતા
હજુ મતિ (માણસ) સન્માર્ગથી કુમાર્ગે પણ પ્રવૃત્તિ કરી દે છે. ઇત્યાદિ -x-x-x- પર સિદ્ધાંતના દોષ બતાવી સ્વ સિદ્ધાંતના ગુણ બતાવી સ્થિર કરવા.
હવે સંવેજની કથા કહે છે. જેના વડે સાંભળનારને સંવેગ થાય તેવી કથા તે સંવેજની કથા. આનો ભાવાર્થ વૃદ્ધ વિવરણથી આ પ્રમાણે સંવેજની કથા ચાર ભેદે છે - (૧) આત્મ શરીર સંવેજની, (૨) પર શરીર સંવેજની, (૩) આલોક સંવેજની, (૪) પરલોક સંવેજની.
(૧) આત્મ શરીર સંવેજની - જેમકે આ મારું શરીર વીર્ય, લોહી, માંસ, મજ્જા, ચરબી, મેદ ઇત્યાદિના સમૂહથી બનેલું છે. પેશાબ અને વિષ્ટાથી ભરેલું છે, તેથી અપવિત્ર છે. એમ કહેતા સાંભળનારને સંવેગ ઉત્પન્ન થાય છે. (૨) પર શરીર સંવેજની • બીજાના સરીરમાં પણ આવી જ આશયી છે. અથવા બીજાનું શરીર વર્ણવી શ્રોતાને સંવેગ પમાડે. (૩) આલોક સંવેજની - આ સર્વ માનુષ્યત્વ અસાર, અધુવ, કંદલી સ્તંભ સમાન નકામો છે. આવું કહીને ધર્મકથી શ્રોતાને સંવેગ ઉપજાવે છે. (૪) પરલોક સંવેજની- દેવો પણ ઇર્ષ્યા, વિવાદ, મદ, ક્રોધ, લોભાદિ દુઃખોથી હારેલા છે, તો તિર્યંચ અને નાસ્કીનું તો કહેવું જ શું? આમ કહેતો તે ધર્મકથી શ્રોતાને સંવેગ ઉપજાવે છે.
હવે શુભ કર્મોદય અને અશુભ કર્મક્ષય ફળ કથનથી સંવેજની રસ કહે છે - વીર્ય અને ક્રિય બદ્ધિ તે તપના પ્રભાવથી ઉત્પન્ન થાય છે. તેમાં આકાશગમન જધાયારણાદિ તે લબ્ધિ- X- જ્ઞાન ચરણ દર્શનની અદ્ધિ છે. જેમ કે જ્ઞાન ગુદ્ધિનો પ્રશ્ન - ભગવન! ચૌદપૂર્વી મુનિ એક ઘડાના હજ્જાર દાડા કરવા • x- સમર્થ છે? હા, ગતમાં તે વિકવી શકે છે. એ પ્રમાણે અજ્ઞાની જે કર્મ ધણાં કીડો વર્ષે ખપાવે, તે ત્રણ મિથી ગુમ એવો જ્ઞાની ઉચ્છવાસ માબમાં ખપાવી દે. ચરણઋદ્ધિ - ચાસ્ત્રિને કશું જ અસાધ્ય નથી. દેવોપણ તેમને પૂજે છે. દર્શનઢદ્ધિ પ્રશમાદિ ગુણરૂપ છે. જો સમ્યક્ત તર્યું ન હોય કે પૂર્વે આયુ બાંધેલ ન હોય તો સમ્યફષ્ટિ જીવો વૈમાફિ સિવાયનું આયુ ન બાંધે. ઇત્યાદિ ઉપદેશથી જે રસ કથાથી થાય, તેને સંવેજની કથાનો રસ જાણવો.
હવે નિર્વજની કથા કહે છે - ચોરી આદિ કરેલાને અશુભ વિપાક - દારુણ પરિણામ છે. તે આલોક કે પરલોક સંબંધી કથામાં કહીએ જેમ કે આ લોકમાં કરેલા કમ આ લોકમાં જ ઉદયમાં આવે છે. આના વડે ચઉભંગી કહે છે. જે કથા વડે શ્રોતા નિર્વેદ પામે તે નિર્વેદની કી કહેવાય. તે ચાર પ્રકારે છે-(૧) આ લોકમાં કરેલાં દુષ્ટ કર્મોના ફળ આ લોકમાં જ દુખ આપનારા થાય છે. જેમ કે યોર અને પારદારિકોને. આ પહેલી નિર્વેદની. (૨) આલોકમાં કરેલા પાપોનું ફળ બીજા ભવમાં મળે છે. જેમ કે • નરકના દુઃખો ભોગવે છે. (3) પરલોકમાં પૂર્વોક્ત પાપ કર્મ આ લોકમાં દુઃખદાયી થાય છે. જેમકે બાળપણમાં જ અંત કુળોમાં ઉત્પન્ન થાય, ક્ષય. કોટ આદિ રોગ અને દરિદ્રતાથી પીડાય છે. (૪) ચોથી નિર્વેદની - પરલોકમાં કરેલ પાપના ફળો પરલોકમાં ભોગવે. જેમ • પૂર્વના કમાંથી સાણસા જેવી ચાંચવાળા પક્ષીમા જન્મે છે, તેથી તેઓ 3G/ For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain
creation International