________________
૨૧૧
૯ + ૩ ૪૬૩ થી ૪૦ હોય કે ગૃહસ્થ, તેની હીલના કે સિા ન કરે તથા જે અહંકાર કે ક્રોધનો ત્યાગ કરે તે પૂજ્ય છે.
(૪૬૮) સન્માનિત કરાયેલ આચર્ય, સાધુને સતત સન્માનિત કરે છે. જેમ પિતા પોતાની કન્યાને કરે છે. ચનપૂર્વક યોગ્ય કુળમાં સ્થાપિત કરે છે, તે સન્માના, તપસ્વી, જિતેન્દ્રિય, સત્યપરાયણનું સન્માન કરે તે પૂજ્ય છે.
(૪૬) જે મેઘાવી મુનિ તે ગુણસાગર ગુરુના સુભાષિત સાંભળીને તદનુસાર આચરે છે, જે પાંચ મહાવ્રતરત, ત્રણ ગુમિથી ગુપ્ત, ચાર કષાયથી રહિત છે, તે પૂજ્ય છે.
(૪૭૦) જિનમત નિપુણ અને અભિગમ કુશળ મુનિ આ લોકમાં સતત ગરની પરિચય કરીને પૂર્વકૃત કમરને ક્ષય કરી ભારવર અને અતુલ સિદ્ધિ ગતિને પામે છે-- તેમ હું કહું છું.
• વિવેચન • ૪૬૩ થી ૪૦ .
એકીભાવથી અભિમુખ આવીને પડતાં કઠોરાદિ વચન પ્રહાર કાનમાં પડતા પ્રાયઃ અનાદિભાવના અભ્યાસથી દુષ્ટ મનોભાવ જન્માવે છે. પ્રાણીના આવા પ્રકારના વચનના ઘાતને ધર્મ સમજી, અશકિત આદિથી નહીં પણ સમતાના પરિણામ પામીને, દાન સંગ્રામ શૂરની અપેક્ષાથી પ્રધાન શૂર એવો જિતેન્દ્રિય થઈને જે સહન કરે, પણ ક્રોધ ન કરે તે પૂજ્ય છે.
પાછળથી અવર્ણવાદ ન કરે, અપકારીને કડવું વચન ન કહે, આ અશોભન છે એવી અને શ્રોતાને મૃત નિવેદન રૂપ અપ્રિય ભાષા ન ક્યારેય ન બોલે તે પૂજ્ય. તથા આહારદિમાં અલુબ્ધ, ઇંદ્ર જાળ આદિ કહ્યુચ્ય રહિત, કપટ શૂન્ય, છેદ-ભેદ ન કરનાર, આહારાદિ ન મળે તો પણ શુદ્ધવૃત્તિ વાળો, બીજાને અકુશળ ભાવનાથી ન ભાવતો, હું કેવો પ્રશંસવા યોગ્ય છું, તેમ ન કહે. પોતાના ગુણો પોતે જ બીજા આગળ ન વર્ણવ, નર્તકાદિમાં અકતુક છે, તે પૂજ્ય છે.
અનંતોક્ત વિનયાદિ ગુણ યુક્ત સાધુ કહેવાય અને ઉક્ત ગુણ વિપરીત તે અસાધુ કહેવાય તેવી ગુણોને ધારણ કર અને અસાધુ ગુણોનો ત્યાગ કર. એ પ્રમાણે જાણીને રાગ-દ્વેષ રહિત થાય તે પૂજ્ય છે.
તે પ્રમાણે જ- નાનો, મોટો કે મધ્યમ હોય; પુરુષ સ્ત્રી કે નપુંસક હોય; પ્રવજિત, ગૃહસ્થ કે અન્યતીર્થિક હોય; તેમાં રોષથી ફે અસૂયાથી એક વખત અપમાન તે હીલના, વારંવાર તે ખિંસા. તેના નિમિત્ત ભૂત માન અને રોષને તજીને, તે પૂજ્ય નિદાનના ત્યાગથી તત્ત્વતઃ કાર્ય ત્યાગથી રહે તે પૂજ્ય છે.
જેઓ આવ્યુત્થાનાદિ સત્કારથી નિરંતર શિષ્યોને શુતોપદેશ પ્રતિ પ્રેરવાથી, ચહ્ન વડે કન્યાની માફક સ્થાપે છે, તે પ્રમાણે આચાય શિષ્યને મૂત્રાર્થવેદી જાણીને મોટા આચાર્યપદે સ્થાપે છે. આવા પ્રકારના ગુરુને જે અભ્યસ્થાનાદિ વડે સન્માને છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org