________________
૬ ! - | ૨૫૧ થી ર૫૬
૧૬૫
કરાવે, કરનારને અનુમોદે - X- હિંસા કોણ ન કરે? સુસમાહિત સાધુઓ. અહીં જ હિંસા દોષને કહે છે - પૃવીકાયને ખેડવા આદિ પ્રકારે જે હણે છે, તે પૃપી આશ્રિત બેઇંદ્રિય પ્રાણીને તથા અકાયાદિને પણ હણે છે તે ચક્ષુરિન્દ્રિય ગ્રાહ હોય કે ન હોય. તેથી આ પ્રમાણે દોષને જાણીને સંસારને વધારનાર એવા પૃથ્વીકાય સમારંભનો જાવજીવન માટે ત્યાગ કરે.
સાતમા સ્થાનની વિધિ કહીને, હવે આઠમા સ્થાનની વિધિ કહે છે - ઉક્ત પૃથ્વીકાયસૂત્ર જ અપકાયના આલાવાથી જાણવું.
• સૂત્ર - ૨૫૭ થી ૨૬૦ -
(૫૭) સાધુ - સાળી અગ્નિને લાવવાની ઇચ્છા ન કરે, કેમકે તે બીજી શોની અપેક્ષા તીણ છે, ચોતરફથી દુરાન્નય છે. (૫૮) તે અગ્નિ પૂર્વ - પશ્ચિમ - દક્ષિણ - ઉત્તર તથા ઉદ્ધ અને સાધોબધિ દિશા તેમજ વિદિશામાં (બધાંને) બાળે છે. (૫૯) આ અગ્નિ પ્રાણીઓ માટે આઘાતપદ છે, તેમાં કોઈ રસ નથી, તેથી સંયમી પ્રકાશ અને તાપને માટે નિનો ઉંત્રિત પણ રભ ન કરે. (૬૦) એ પ્રમાણે અગ્નિને દુગતિવર્ધક દોષ જાણીને સાલ જાતાજીત અનિકાય સમારંભને તજી દે.
• વિચન - ૨૫૭ થી ૨૬૦ - - હવે નવમા સ્થાનની વિધિ કહે છે:- જાસરોજ - અગ્નિ, તે અગ્નિને મન વગેરેથી ન ઇચ્છે. પ - ઘણાં જીવોને અપકારીપણાથી અશુભ શું ન ઇચ્છે? અગ્નિ પ્રગટાવવા કે વૃદ્ધિ કરવા. વિશેષ શું છે ? છેદ કરનારા બધાં શસ્ત્રો એક ધારવાળા તુલ્ય છે, અગ્નિ ચોતરફ ધારવાળું શસ્ત્ર છે તેથી જરાપણ આશ્રણય નથી. આ જ વાત સ્પષ્ટ કરે છે - બધી જ દિશા - વિદિશામાં અગ્નિ બાળનારો થાય છે. એમ હોવાથી અગ્નિ સ્થાવર આદિને આઘાત હેતુ પણે હોવાથી આઘાતક જ છે, તેમાં સંશય નથી. તે કારણથી પ્રકાશ માટે કે શીતને દૂર કરવાને સાધુ કંઈ પણ સંઘટ્ટનાદિ ન આરંભે કેમકે તેવી સંયતત્વ દૂર થાય છે.
• સૂત્ર - ૨૬૧ થી ર૬૪ -
(૨૬૧) તીર્થકરો વાયુના સમારંભને અગ્નિ સમારંભ તુલ્ય જ માને છે. આ સાવધ બકુલ છે. તેથી છ કાચના ત્રાતા સાધુ દ્વારા તે આસેવિત નથી. (૨૬૨) તેથી સાધુ તાલતથી, પગથી, વૃક્ષની શાખાથી હવા આવી (વાયુ કરવો) ન સ્વયે ક્લે, ન કરાવો . (૨૬૩) જે પણ વા, પાબ, કંબલ કે જેહરણ છે, તેના દ્વારા પણ વાયુની ઉદીરણા ન કરે. પરંતુ જ્યારપૂર્વક વસા - પાત્રાદિ ઉપકરણને ધારણ કરે. (૨૬૪) તેથી વાયુનો દોષ દુર્ગતિવર્ધક જાણીને જીવન પર્યન્ત વાયુકાયના સમારંભનો ત્યાગ કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org