________________
૧૫૬
દશવૈકાલિક મૂલસૂત્ર-સટીક અનુવાદ દોષ શામણ્યમાં લાગતા જોઈને ભગવંત વર્ધમાને કહ્યું કે સાધુ માયામૃષાવાદ છોડે.
• સૂત્ર - ૨૫ -
સયત અને પ્રબુદ્ધ ગર પાસે ભિતીષ નિશદ્ધિ શીખીને ઢિયોને સુપPિહિત રખાનાર, તીન લજજા ગુણવાન થઈ તે ભિક્ષુ સંયમમાં વિચરણ કરે. - તેમ હું કહું છું.
• વિવેચન ૨૫ -
અધ્યયનના અર્થનો ઉપસંહાર કરતા કહે છે - ઉદ્ગમ આદિ રૂપ પિંડ માર્ગણા શુદ્ધિ ભણીને, કોની પાસે? સાધુ પાસે, તત્ત્વ જાણનાર પાસે, ગીતાર્થ પાસે પણ દ્રવ્ય સાધુ પાસે નહીં. તેથી શું ? ભિષણામાં સાધુ શ્રોત્રાદિ વડે ગાટ ઉપયુક્ત અને ઉત્કૃષ્ટસંયમી થઈ, આ પ્રકારે સામાચારીનું પાલન કરે. - x x•
મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન - ૫ - નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org