________________
મૂલ-૬૮૨,૬૮૩
૧૩૩
અપવાદ કહ્યો, બીજો આગળ કહેવાશે. હવે તેમાં ક્રમ-પરિપાટી કહે છે –
ગૃદ્ધિ વડે વિશેષ સને ઉત્પન્ન કરવા માટે તીર્થકરાદિએ સંયોગનો પ્રતિષેધ કર્યો છે. પરંતુ માંદાને સાજો કરવામાં કો છે. એ રીતે ભોજન ઉપર અરૂચિ હોય, રાજપુગાદિ હોય, બાલસાધુ હોય તો તેને કહ્યું છે.
સંયોજના દ્વાર કહ્યું. હવે આહાર પ્રમાણ દ્વાર કહે છે – • મૂલ-૬૮૪ થી ૬૮૬ :
[૬૮] પુરુષને બxીશ કવળરૂપ આહાર કુકિપૂરક કહો છે અને મને અઠ્ઠાવીસ કવળ. * ૬િ૮૫] - સાધુને આ પ્રમાણથી કંઈક હીન, આઈ, અધિ, યાત્રા મા આહાર પ્રમાણ ધીરપુરુષો કહે છે, તે જ અવમ આહાર છે. ૬િ૮૬) હવે પ્રમાણના દોષો કહે છે - જે સાધુ પ્રકામ, નિકામ, પ્રણીત, અતિભહુ ને અતિ બહુશઃ ભોજનાદિ આહાર કરે, તેને પ્રમાણ દોષ જાણવો.
• વિવેચન-૬૮૪ થી ૬૮૬ :
પુરષની કુક્ષિને પૂર્ણ કરનાર આહાર મધ્યમ પ્રમાણવાળો ૩૨-કવલપ કહો છે. સ્ત્રીને-૨૮ અને નપુંસકને-૨૪ ક્વલ કહ્યો છે. પણ નપુસંકને દીક્ષા પ્રાયઃ અયોગ્ય હોવાથી અહીં તેનું ગ્રહણ કરેલ નથી. આ કવલ પ્રમાણ કુકડીના અંડ જેટલું છે. કુકકુટી બે ભેદે - દ્રવ્યથી, ભાવથી. દ્રવ્યકુકકુટી બે ભેદે - ઉદરકુકકુટી અને ગલ કુકકુટી. ઉદરકુકકુટી એટલે - ઉદર પ્રમાણ આહાર, પણ ન્યૂનાધિક નહીં. તેનો જે ૩૨-મો ભાગ તે અંડક કહેવાય. ગલકુકકુટી-વિકાર રહિત મુખવાળા પુરપના ગળાની વચ્ચે કવલ લાગ્યા વિના પ્રવેશ કરે. તે પ્રમાણવાળો કવલ. શરીરરૂપી કુકકુટી, તેનું મુખ મંડક. તેમાં નેત્રાદિનો વિકાર પામ્યા વિના જે કવલ મુખમાં પ્રવેશ કરે તે પ્રમાણવાળો કવલ.
ભાવ કુકકુટી એટલે જે આહાર ખાવા વડે ઉદર ન્યૂન કે અધિક ન થાય અને ધૃતિને વહન કરે તથા જ્ઞાનાદિગયની વૃદ્ધિ થાય તેટલા પ્રમાણવાળો આહાર, તેના બગીશમો જે ભાગ તે અંડક છે.
આ બત્રીશ કવલથી એક, બે, ત્રણ વડે હીન આદિ આહાર લેવો તે. આને જ ઉણોદરી કહે છે. પ્રમાણના દોષની ગાથા સ્પષ્ટ જ છે.
• મૂલ-૬૮૭ થી ૬૮૯ :
[૬૮] Bર આદિ કવલથી વધુ ખાય તે પ્રકામ. તેને જ હંમેશા ખાય તે નિકામ, ટપકતાં ઘીવાળા પદાર્થ ખાય તે પ્રણીત એમ જિનો કહે છે. • [૬૮૮] • અતિભહુ, અતિમહુવાર વૃતિ ન પામતા જે ભોજન ખાધું હોય તે અતિસાર કરે, વમન કરાવે કે અજીર્ણ થવાથી મરણ પમાડે. • [૬૮] - બહુને ઉલ્લંઘે તે અતિ બહુ, ત્રણ કે ત્રણથી વધુ વાર ખાય તે અતિબહુશ:, તથા તે જ પ્રણથી વધારે વાર કે વૃદ્ધિ પામ્યા વિના ભોજન કરે તે અતિ પ્રમાણ.
વિવેચન-૬૮૩ થી ૬૮૯ :[35/12]
૧૩૮
પિંડનિયુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ ગાથાર્થ સ્પષ્ટ જ છે. વિશેષ આ પ્રમાણે - gધ - તીર્થંકરાદિ કહે છે. તથા તથ૬ આ આગળ કહેશે. મતવ દુ: અનેકવાર તૃપ્તિ ન પામતાં ભોજન કર્યું હોય છે. તેનાથી અતિસાર, વમનાદિ થાય. માટે પ્રમાણાતિક્રમ ન કરવો. યદુ - પ્રમાણથી અતિ ભોજન. - x - પ્રમાણયુક્ત હીનાદિ ભોજન -
• મૂલ-૬૦ થી ૬૬ :
૬િ૯૦] હિતાહારી, મિતાહારી, અલ્પાહારી જે મનુષ્યો, તેની વેધો ચિકિત્સા કરતા નથી, પણ તેઓ જ પોતાના ચિકિત્સક છે - [૬૧] - તેલ અને દહીંનો યોગ તથા દુધ, દહીં, કાંજીનો યોગ અહિત છે, પણ પથ્ય દ્રવ્ય રોગહર છે, તેને રોગનું કારણ થતું નથી. - [૬૯] મિત એટલે વ્યંજન સહિત અશનના ત્રણ ભાગ કરવા, પાણીના બે ભાગ અને વાયુના સંચાર માટે છઠ્ઠો ભાગ ધૂન રાખવો..
• વિવેચન-૬૦ થી ૬૨ -
હિત બે ભેદે - દ્રવ્યથી અને ભાવથી. અવિરુદ્ધ દ્રવ્ય તે દ્રવ્યથી હિત છે અને એષણીય દ્રવ્ય તે ભાવથી હિત છે. તેનો આહાર કરે તે હિતાહારી. પ્રમાણોપેત આહાર કરે તે મિતાહારિ. બબીશ કવલથી પણ અન્ય આહાર કરે તે અપાહારી. આવા મનુષ્યોને રોગનો સંભવ નથી, મૂળથી જ રોગ ન થાય.
દહીં અને તેલ આદિનો યોગ અહિત-વિરુદ્ધ છે. - x • અવિરુદ્ધ દ્રવ્યનો યોગ તે પથ્ય છે. તે ઉત્પન્ન રોગના વિનાશક છે, થનારા રોગનું કારણ નથી. • x * હવે મિતની વ્યાખ્યા :- ઉદરના છ વિભાગો કાવા. ત્રણ ભાગ અશનના આધારરૂપ કરવા, બે ભાગ પાણીના આધારરૂપ કરવા એક ભાગ વાયુ માટે છોડવો. કાળની અપેક્ષા હોવાથી ત્રણ કાળ કહે છે –
• મૂલ-૬૯૩ થી ૬૯૬ -
૬િ૯8] કાળ ત્રણ ભેદે – શીત, ઉષ્ણ, સાધારણ. આ આહાર માત્ર સાધારણ કાળને વિશે કહી છે. - [૬૯૪] - શીતકાળે પાણીનો એક ભાગ અને આહારના ચાર ભાગ અથવા પાણીના બે ભાગ. ઉષ્ણ કાળે પાણીના બે કે ત્રણ ભાગ, બાકીના ભાગ ભોજનના જણવા. ૬િ૯૫] પાણીનો એક ભાગ અને ભોજનનો બે ભાગ અવસ્થિત છે. પ્રત્યેકમાં ભoળે ભાગ વૃદ્ધિ અને હાનિ પામે છે. - ૬િ૯૬] - અહીં ત્રીજી અને ચોથો એ બે ભાગ અસ્થિર છે તથા પાંચમો, છઠ્ઠો, પહેલો અને બીજો ભાગ અવસ્થિત છે.
• વિવેચન-૬૯૩ થી ૬૯૬ :
ગાથાર્થ કહ્યો જ છે. વૃતિગત વૈશિડ્ય આ પ્રમાણે :- આ ઉપર કહી તે માત્રા છે એટલે પ્રમાણ છે. મધ્યમ શીતકાળમાં પાણીના બે ભાગ કલો ત્રણ ભાગ ભોજનના કલો. મધ્યમ ઉણકાળમાં બે ભાગ, ભોજનના ત્રણ ભાગ કલાવા. ઈત્યાદિ - ૪ - બધાં કાળમાં છઠ્ઠો ભાગ વાયુસંચાર માટે છે. o ભાગોના સ્થિર અને ચરપણાને કહે