________________
મૂલ-૫૬૩ થી ૫૭૨
થાય. ચાવત્ દીક્ષા નિર્થક થાય કેમકે દીક્ષાનું બીજું કંઈ પ્રયોજન નથી. હવે પહેલાં ઈત્યાદિ ભંગનો સંભવ કહે છે.
૧૫૩
[૧] કોઈ સાધુ સ્વભાવથી લજ્જાવાન હોય, કોઈ ઘરમાં ભિક્ષાર્થે પ્રવેશે, ઘણી ભિક્ષા પામી શંકિત થાય કે આટલી ભિક્ષા કેમ અપાય છે ? પણ લજ્જાથી પૂછી ન શકે અને વપારે તો તે પહેલા ભંગમાં વર્તે છે.
[૨] કોઈ સાધુ પહેલાં ભંગવાળો હોય, પણ સંઘાટક તેની શંકાનું નિવારણ કરી દે, પછી જે આહાર વાપરે, તે બીજા ભંગમાં વર્તે ચે.
[3] કોઈ સાધુ ઘણી ભિક્ષા પામે, સમ્યક્ આલોચના કરતા બીજા સાધુની આલોચના સાંભળી શંકા કરે કે – મારી જેમ બીજા સંઘાટકે પણ ઘણી ભિક્ષા પ્રાપ્ત કરી છે, તો તે આધાકર્મ દોષથી દૂષિત હશે, એમ વિચારતો જે સાધુ આહાર કરે, તે ત્રીજા ભંગમાં વર્તે છે. શંકા-સમાધાન ગાથાર્થ-૫૭૧ અને ૫૭૨ મુજબ જાણવા. વિશેષ એ કે – અવિશુદ્ધ એવો મનનો પરિણામ, કેવા પ્રકારનો અવિશુદ્ધ? આ ભોજનાદિ શુદ્ધ જ છે કે અશુદ્ધ જ છે, એમ એકે પક્ષમાં ન પડેલો હોય તો તે શુદ્ધને પણ અશુદ્ધ કરે છે. વિશુદ્ધ પરિણામ એટલે આગમોક્ત વિધિ પ્રમાણે ગવેષણા કરનારનો ‘આ શુદ્ધ જ છે' એવો અધ્યવસાય, સ્વભાવથી અશુદ્ધ એવા પણ ભોજનાદિને શુદ્ધ કરે છે.
૦ શંકિતદ્વાર કહ્યું, હવે મુક્ષિત દ્વાર કહે છે –
• મૂલ-૫૭૩ થી ૫૮૧ઃ
[૫૭૩] મક્ષિત બે ભેટે છે – સચિત અને અચિત. સચિત્ત ત્રણ ભેદે અને અચિત્ત બે ભેટે છે. - [૫૪] - સચિત્ત સક્ષિત ત્રણ ભેદે પૃથ્વી, પ્, વનસ્પતિ. અચિત પ્રક્ષિત બે ભેદે . ગર્હિત અને અગર્ભિત. કયાકલ્પની વિધિમાં ભજના. - [૫૫] - જે રજ સહિત શુષ્ક વડે અને આર્દ્ર પૃથ્વીકાય વડે મક્ષિત હોય તે સર્વ સચિત્ત સક્ષિત છે. હવે કાયમક્ષિતને કહીશ.
[૫૬] - પુરષ્કર્મ, પશ્ચાત્કર્મ, સરિનગ્ધ, ઉદકાઈ એ ચાર કાયના ભેદો છે. પ્રત્યેક અને અનંત વનસ્પતિકાયના ઉત્કૃષ્ટ રસ વડે આર્લિપ્ત જે હસ્તાદિક તે વનસ્પતિકાય મક્ષિત છે. - [૫૭૭] - બાકીના તેઉ, વાયુ, ત્રસ એ ત્રણ કાય વડે સચિત્ત, મિશ્ર કે આર્દ્રતારૂપ મક્ષિત હોતુ નથી.
[૫૭] - સચિત્તમક્ષિત એવા હસ્ત, પાત્રને વિશે ચાર ભંગ થાય છે તેમાં પહેલાં ત્રણ ભંગનો નિષેધ છે, છેલ્લા ભંગને વિશે અનુજ્ઞા છે. • [૫૭૯] - અચિત્ત સક્ષિતને આશ્રીને ચાર ભંગોમાં ભજના છે, એટલે કે અગહિતનું ગ્રહણ અને ગર્વિતનો નિષેધ છે. - [૫૮૦] • સંસક્ત જીવવાળા અને અગર્ભિત એવા પણ ગોરસ અને દ્રવ વડે સક્ષિતને વવું તથા મધુ-ઘી-તેલ-ગોળ વડે મક્ષિત વવું. કેમકે માખી અને કીડીનો ઘાત ન થાઓ. - [૫૮૧] - લોકમાં ગહિત એવા પણ માંસ, ચરબી, શોણિત, મદિરા વડે પ્રક્ષિત હોય તે વવું. બંનેને વિશે ગહિત એવા મૂત્ર, વિષ્ટાથી પર્શિત પણ વવું.
-
પિંડનિર્યુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ
• વિવેચન-૫૭૩ થી ૫૮૧ -
[૫૭૩] - પ્રક્ષિત બે ભેદે છે – (૧) સચિત્ત પ્રક્ષિત - સચિત્ત પૃથ્વી આદિ વડે ખરડાયેલ, (૨) અચિત્ત ક્ષિત - અચિત્ત પૃથ્વીની રજાદિ વડે જે ખરડાયેલ હોય તે. [૫૭૪] ગાથાર્થ કહ્યો જ છે. વિશેષ આ - તિ - ચરબી આદિથી લીંપાયેલ, અતિ - ધૃતાદિ વડે લીંપાયેલ. સચિત્તપૃથ્વીકાયમક્ષિત કહે છે –
[૫૫] સચિત્ત પૃથ્વીકાય બે ભેદે – (૧) શુષ્ક :- રજસહિત શુષ્ક પૃથ્વીકાય વડે - અતિ બારીક ભસ્મ જેવા પૃથ્વીકાય વડે જે દેય વસ્તુ, પાત્ર કે હાથ પ્રક્ષિત હોય. (૨) આર્દ્ર - સચિત્ત આર્દ્ર પૃવીકાય વડે પ્રક્ષિત.
૧૫૪
[૫૭૬] અકાયમક્ષિત ચાર ભેદે – (૧) ભોજનાદિ આપ્યા પૂર્વે સાધુ માટે હાથ, પાત્ર આદિને જળ વડે ધોવું આદિ કર્મ તે પુરઃ કર્મ. (૨) પછી જે ધોવાય આદિ તે પશ્ચાત્કર્મ. (૩) સસ્નિગ્ધ - કંઈક દેખાતા જળ વડે ખડાયેલ હાથ આદિ. (૪) ઉદકાર્ડ - સ્પષ્ટ દેખાતા જળાદિ સંસર્ગવાળા હાય આદિ.
ઘણાં રસયુક્ત પ્રત્યેક વનસ્પતિના – આમ્રફળાદિના, અનંતકાયિક એટલે ફણસ આદિના તાજા લક્ષણ કકડા વડે ખરડાયેલ હસ્તાદિ,
[૫૭] સચિત્તાદિ તેઉકાયાદિના સંસર્ગ છતાં લોકમાં પ્રક્ષિત શબ્દની પ્રવૃત્તિ દેખાતી નથી. અચિત એવા ભસ્માદિરૂપ તે ત્રણ વડે પૃથ્વીકાયવત્ પ્રક્ષિતપણું સંભવે છે, તેથી તેનો નિષેધ નથી. અચિત્ત વાયુકાય વડે પણ પ્રક્ષિતપણાંનો સંભવ નથી, કેમકે લોકમાં તેવી પ્રવૃત્તિ નથી.
[૫૭૮] પૃવીકાયાદિ સચિત વડે પ્રક્ષિત એવા હસ્ત અને પાત્રને વિશે ચાર ભંગ આ પ્રમાણે – (૧) હસ્ત પ્રક્ષિત, પત્ર પણ પ્રક્ષિત (૨) હસ્ત પ્રક્ષિત પણ પાત્ર નહીં, (૩) પાત્ર પ્રક્ષિત પણ હસ્ત મ્રક્ષિત નહીં. (૪) એકે મક્ષિત નહીં. પહેલાં ત્રણ ભાંગામાં ગ્રહણ કરવું ન કો. ચોથા ભંગમાં કલ્પે છે.
[૫૭૯] અચિત્ત પ્રક્ષિતમાં પણ હાથ અને પાત્રને આશ્રીને પૂર્વવત્ ચાર ભાંગા કરવા. ચારે ભાંગામાં ભજના છે. લોકમાં અનિંધ ધૃતાદિ વડે પ્રક્ષિત હોય તો ગ્રહણ
કરાય, લોકમાં નિંધ એવા ચરબી આદિ વડે ક્ષિત હોય તો નિષેધ છે. તેમાં પણ ચોથો ભંગ શુદ્ધ જ છે, તેનું ગ્રહણ થાય.
[૫૮૦] તેની મધ્યે પડેલા જીવ વડે યુક્ત અગર્હિત એવા દહીં આદિ અને પાનક વડે પ્રક્ષિત અથવા પ્રક્ષિત એવા હાથ અને પાત્ર વડે અપાતું હોય તો વર્જ્ય છે. અગહિત એવા મધુ, ઘી, તેલ વડે પ્રક્ષિત હોય કે પ્રક્ષિત એવા હસ્ત, પાત્ર વડે દેવાતું હોય તે વર્જ્ય છે. ઈત્યાદિ - ૪ - ૪ - - [૫૮૧] - લોકમાં ગર્ભિત અને એવા માંસાદિ વડે ક્ષિત, તેને વર્જવું - ૪ -
૦ મુક્ષિત દ્વાર કહ્યું, હવે નિક્ષિપ્ત દ્વાર કહે છે -
• મૂલ-૫૮૨ થી ૫૮૬ ઃ
[૫૮] કાયમાં નિક્ષિપ્ત બે ભેદે
-
સચિત્તમાં, મિશ્રમાં. તે પ્રત્યેક બે