________________ મૂલ-૩૦૧ થી 10 181 182 પિંડનિયુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ તે પ્રમાણે મેં વ્યાખ્યા કરી છે, જે વડે ધમવિશ્વક યોગો હાનિ ન પામે તે કર્યું. [13] યતના કરતા, સૂમવિધિ વડે પૂર્ણ અને આધ્યાત્મની વિશુદ્ધિ વડે યુક્ત સાધુને થતી વિરાધના નિર્જરાના ફળવાળી છે. * વિવેચન-૭૧૨,૩૧૩ : આ આહાર વિધિની કાળને યોગ્ય પોતાની મતિના વૈભવ વડે મેં વ્યાખ્યા કરી છે. અપવાદમાં કહે છે કે - શ્રુતધર્મ, ચાઅિધર્મ અને પ્રતિકમણાદિ વ્યાપારે જે વડે હાતિને ન પામે તે કરવું. કેમકે સાધુએ જેમ યોગ્ય હોય તેમ ઉત્સર્ગ અને અપવાદમાં રહેવું. અપવાદ સેવી પણ શઠ - ઋજુ સાધુને જે વિરાધના થાય તે પણ નિર્જરાના ફળવાળી છે તે માટે ગાયા-૭૧૩માં કહેલ છે, તે ગાથાર્થ સ્પષ્ટ જ છે. ભાવાર્થમાં વૃત્તિકારશ્રી લખે છે કે- કૃતયોગી, ગીતાર્થ, કારણના વશથી યતના વડે અપવાદને સેવનારા સાધુને જે વિરાધના થાય તે સિદ્ધિના ફળવાળી છે. આ રીતે આગમ (સૂગક્રમ 41/1 એવા પિંડનિયુક્તિ [મૂલ સૂત્ર ક્રમ૨]નો ટીકા સહિતનો અનુવાદ કિંચિત્ સંક્ષેપથી નોંધ્યો. - અહીં પિંડનિયુક્તિ અને વિકો ઓઘનિર્યુક્તિ એમ બંને અલગ આગમ પરંપરામાં સ્વીકાર્ય હોવાથી 41/1 અને 41/2 એવો ભાગ કરેલ છે. * વિવેચન-૭૦૭ થી 310 : [999] આગળ કહેવાનાર છ સ્થાનો વડે સાધુ આહાર ન કરે, શિષ્યનું સ્થાપન વગેરે સર્વ કર્તવ્ય કર્યા પછી પાછલી વયમાં સંલેખના કરવા દ્વારા આત્માને ખપાવીને જાવજીવ અનશન પ્રત્યાખ્યાન કરવાને યોગ્ય એવો કરીને ભોજનનો ત્યાગ કરે. અન્યથા ન કરે. આમ કહીને પહેલી-બીજી વયમાં સંલેખના કર્યા વિના શરીરના ત્યાગને માટે અનશન કરતા એવા સાધુને તેનું પ્રત્યાખ્યાન કરવામાં જિનાજ્ઞા ભંગ છે એમ દેખાડે છે. [મલયગિરિજી મહારાજનું આ કથd કોઈ ગીતાથ પાસે સમજવું, શ્રીહરિભદ્રસૂરિ આદિમાં આવી વ્યાખ્યા થઈ નથી. (Bo૮અભોજનના કારણો - આર્તવ - જવર આદિ વ્યાધિ. ૩૫ણf - રાજા કે સ્વજનાદિએ કરેલા અથવા દેવ, મનુષ્ય, તિર્યએ કરેલા ઉપસર્ગમાં, તેને સહન કરવાને માટે, 26/વર્યતિ ના પાલનને માટે. જીવદયાને માટે. તપના કારણે, છેલ્લી અવસ્થામાં શરીરના ત્યાગને માટે. આ જ કારણે ભોજનનો ત્યાગ કરે. હવે આ ગાયાનો જ વિસ્તાર બે ગાવામાં કરે છે - [09,710] ગાથાર્થ કહ્યો છે, કેટલુંક વિવરણ ગાથા-Bo૮ના વિવેચનમાં આવી ગયેલ છે. તેથી મમ વિશેષ નોંધનીય વૃત્તિ જ અહીં લીધેલ છે, તે આ પ્રમાણે (1) આર્તવજ - જવરાદિ વ્યાધિની ઉત્પતિમાં આહાર ન કરે. કેમકે જવરારંભે લંઘન હિતકારી છે. (2) ઉપસર્ગ ઉત્પન્ન થતાં તેના ઉપશમનને માટે આહાર ન કરે. (3) મોહોદય થતાં બ્રહ્મવતના પાલનાર્થે આહાર ન કરે. કેમકે આહાર હિત પ્રાણીના વિષયો નાશ પામે છે. (4) વરસાદ વરસતો હોય અથવા મહિકા-ધુમ્મસ પડતું હોય, સૂક્ષ્મ દેડકી આદિથી ભૂમિ વ્યાપ્ત હોય તેવા સંયોગોમાં જીવદયાને માટે અટનનો ત્યાગ કરતો એવો તે આહાર ન કરે. (5) છ માસી પર્યત્તના ઉપવાસનો તપ કરવી માટે આહાર ન કરે. વર્ધમાન સ્વામીના તીર્થમાં છ માસથી વધુ તપનો નિષેધ છે. તથા પૂર્વોક્ત છઠું કારણ * ચરમકાળે શરીરના ભાગને માટે અનશન કરે. આ રીતે ગ્રામૈષણા કહી. તેમ કરતાં ત્રણે એષણા પૂરી થઈ. * મૂલ-૭૧૧ + વિવેચન : ઉદ્ગમના ૧૬-દોષો, ઉત્પાદનના ૧૬-દોષો, એષણાના ૧૦-દોષો, સંયોજનાદિપ-દોષો મળીને કુલ-૪૭દોષો થાય છે. આ દોષોની શુદ્ધિ કરનાર સાધુ પિંડની શુદ્ધિ કરે છે. પિંડશુદ્ધિથી ચાસ્ત્રિ શુદ્ધિ, ચાસ્ત્રિ શુદ્ધિથી મોક્ષપ્રાપ્તિ થાય છે. દોષોની શુદ્ધિ ન કરે તો ચાસ્ત્રિનો નાશ જાણવો. ભિક્ષાચયમાં પરિતાપ પામતાને મંદ સંવેગવાળો જાણવો. ભિક્ષા એ જ્ઞાન અને સાત્રિનું મૂળ છે, તેમાં ઉધમી તે તીવ્ર સંવેગવાળો જાણવો. પિંડની શુદ્ધિ ન કરતો સાધુ અચાસ્ત્રિી જ છે. ચાસ્મિાભાવે દીક્ષા નિરર્થક છે. * મૂલ-૭૧૨,૩૧૩ - [1] આ આહારવિધિ જે પ્રમાણે સવભાવદર્શી તીકરો એ કહેલ છે, મુનિ દીપરત્નસાગરે કરેલ-આગમ-૪૧/૧ પિંડનિર્યુક્તિ મૂિળસૂત્ર-રનો સટીક અનુવાદ પૂર્ણ 0 - X - X - X - X - 0.