________________
૧૫૫
૧૫૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
ઉપોદ્દાત નિ ૨૩૭ થી ૩૦૫ દીક્ષામાં.
• શ્રેયાંસનાથ - ૨૧ લાખ વર્ષ કુમારપણે, ર-લાખ વર્ષ રાજ્યપાલન. o વાસુપૂજ્ય - ૧૮ લાખ વર્ષ ગૃહવાસે. [રાજ્યપાલન કર્યું જ નથી.) o વિમલનાથ - ૧૫ લાખ વર્ષ કુમારપણે, 30 લાખ વર્ષ રાજ્યપાલન » અનંતનાથ - ll લાખ વર્ષ કુમારપણે, ૧૫ લાખ વર્ષ રાજ્યપાલન. o ધમનાથ - લાખ વર્ષ કુમારપણે, ૫ લાખ વર્ષ રાજ્યપાલન.
o શાંતિનાથ - ર૫,૦૦૦ વર્ષ કુમારપણે, રપ હજાર વર્ષ માંડલિક રાજપણે અને ર૫ હજાર વર્ષ ચકવર્ણપણે રાજયપાલન કરી દીક્ષા લીધી.
0 કુંથુનાથ - કુમારવાસ, માંડલિકપણું, ચકીપણું દરેક ૩,૭૫૦ વર્ષ. ૦ અરનાથ : કુમારવાસ, માંડલિકપણું, ચક્રીપણે દરેક ૨૧,૦૦ વર્ષ. ૦ મલ્લિનાથ - ૧૦૦ વર્ષ ગૃહસ્થપણે રહ્યા. [રાજયપાલન કર્યું જ નથી.) ૦ મુનિસુવ્રત - ૩૫૦૦ વર્ષ કુમારપણે, ૧૫,૦૦૦ વર્ષ રાજયપાલન. • નમિનાથ - રપ૦૦ વર્ષ કુમારપણે, ૫ooo વર્ષ રાજ્યપાલન.
અરિષ્ટનેમિ - ૩૦ વર્ષ કુમારપણે, [રાજ્યપાલન કર્યું જ નથી.] ૦ પાશ્વનાથ - ૩૦ વર્ષ કુમારપણે, [રાજ્યપાલન કર્યું જ નથી.. ૦ વમિાન સ્વામી - 30 વર્ષ કુમારપણે, [રાજ્યપાલન કર્યું જ નથી.) [નિયુક્તિ-3oo] આ નિયુકિત, પૂર્વે કહેલ નિયુક્તિ-૭૨ મુજબ જ છે.
[ આ નિક્તિ 300 અને 3૦૧ બંને ગ્રામય પર્યાય જણાવે છે. અહીં વૃત્તિકાર કહે છે કે- શિક્ષોના અનુગ્રહ માટે બે વખત બ્રામણય પર્યાયની ગાથા નિયુક્તિકારે નોધેલી છે, તેમ જાણવું. કેમકે પૂર્વે ગાણા-ર૭ર થી ર૭૬માં પર્યાય હેલો જ છે.)
o હવે નિકિતકર કેવળી કાળને માટે સૂચના આપીને આયુષ્યકાળ કહે છે - સર્વે જિનેશ્વરના દીક્ષા પયયમાંથી છSાસ્થ કાળ બાદ કરતા કેવળીકાળ જાણવો. દીક્ષા પયય, ગાજા-૨૭ર થી ર૭૬માં છે, છઘકાળ, ગાણા-૩૮ થી ૨૪૦માં આપેલ છે. તેથી આ રીતે જાણવું - ભગવંત ઋષભદેવનો દીા પયય એક લાખ પૂર્વ છે, છાWકાળ-૧૦eo વર્ષ છે, તો ૧ooo વર્ષ ન્યૂન એક લાખ પૂર્વ તે કેવલી કાળ કહેવાય. હવે અનુક્રમે ચોવીશ તીરનું આયુ કહે છે –
(૧) ચોર્યાશી લાખ પૂર્વે (૨) ૩ર લાખ પૂર્વ, (3) ૬૦ લાખ પૂર્વ, (૪) vo-લાખ પૂd, (૫) ૪૦-લાખ પૂર્વ, (૬) ૩૦-લાખ પુd, (૩) ર૦-લાખ પૂર્વ, (૮). ૧૦ લાખ પૂર્વ, (૬) બે લાખ પૂર્વ અને (૧૦) શીતલનાથનું એક લાખ પૂર્વ વર્ષનું આયુ કહેલ છે.
(૧૧) ૮૪ લાખ વર્ષ (૧) ર લાખ વર્ષ, (૧૩) ૬૦ લાખ વર્ષ, (૧૪) ૩૦-લાખ વર્ષ, (૧૫) ૧૦ લાખ વર્ષ (૧૬) ૧-લાખ વર્ષ.
(૧) ૯૫,૦૦૦ વર્ષ, (૧૮) ૮૪,૦૦૦ વર્ષ, (૧૯) ૨૫,૦૦૦ વર્ષ, (૨૦) so,ooo વર્ષ, () ૧૦,૦૦૦ વર્ષ, (૨૨) ૧૦૦૦ વર્ષ, (૩) ૧૦૦ વર્ષ અને (૨૪) વર્ધમાનસ્વામીનું આયુષ્ય-૭૨ વર્ષ હતું.
• વિવેચન-૨૩૭ થી ૩૦૫ :
આ ર૯ ગાથા સણ સિદ્ધ જ છે. પર્યાયાદિ દ્વાર સમાપ્ત. હવે અંતક્રિયા દ્વારનો અવસર છે. તેમાં છેલ્લી ક્રિયા તે અંતક્રિયા - નિર્વાણરૂપ છે. તે કોને કયા તપથી
ક્યાં થઈ ? વા શબ્દથી કેટલાં પરિવાર સાથે થઈ, તેના પ્રતિપાદના ગાથા-3૦૬ ની ૩૧૩ એ આઠ ગાથા કહી છે –
• નિયુક્તિ -૩૦૬ થી ૩૧૩ -
અંતક્રિયા એટલે નિવણ, નિવસિતમ ઋષભદેવને છ ઉપવાસ હતાં, વીરજિનેન્દ્રને છ અને બાકીના માસિકી તપથી નિવણ પામ્યા.
sષભદેવ અષ્ટાપદપર્વત, વાસુપૂજ્ય ચંપાપુરીએ, નેમિનાથ ઉજ્જયંત ગિરિઓ, વીરપ્રભુ પાવાપુરીમાં અને બાકીના વીસ સમેતશિખરે મોક્ષે ગયા.
વીર જિHદ એકલા, પાWપ્રભુ 33સાધુ સાથે, નેમિનાથ પ૩૬ સાથે મોક્ષે ગયા. મલ્લિનાથ ૫oo સાથે, શાંતિનાથ ૯૦૦ સાથે, ધર્મનાથ ૧૦૮ સાધુ સાથે, વાસુપૂજ્ય-૬oo સાધુ સાથે મોક્ષે ગયા. અનંતનાથ Booo સાધુ સાથે, વિમલનાથ ૬ooo સાથે, સુપાર્શ્વનાથ પoo સાથે, પાપભ ૩૦૮ સાથે, ગsષભદેવ ૧૦,ooo સાથે, બાકીના તીર્થકરો ૧ooo સાથે મોક્ષે ગયા.
કાળ, તિથિ, નાદિ પ્રથમાનુયોગથી જાણવું.
ઈત્યાદિ જિનેશ્વર સંબંધી સર્વ હકીકત પથમાનું યોગથી જાણવી. અહીં. સ્થાન શુન્ય ન રહે માટે ફરીથી કહેલ છે. તેથી હવે હું ચાલુ વાતને કહીશ.
કષભર્જિનનું સમુથાન પ્રસ્તુત છે, કેમકે ઋભિtવણી પછી મરીચિની ઉત્પત્તિ થઈ. ઋષભદેવથી પ્રથમ સામાયિકનો નિગમ છે એટલે “પહેલા કયા પુરુષથી આ સામાયિક નીકળ્યું” તે અધિકૃત છે.
• વિવેચન-30૬ થી ૩૧૩ - આ આઠે ગાયા સુગમ જ છે. માટે કોઈ વૃત્તિ નથી. • નિયુક્તિ-૩૧૪વિવેચન :
કષભદેવે ચૈત્ર વદ આઠમના દિવસે અપરાણહે ૪ooo પુરુષો સાથે સુદર્શના નામે શિબિકામાં બેસી સિદ્ધાર્થ વનમાં છટ્ઠ તપ સહિત દીક્ષા લીધી. અલંકારોનો ત્યાગ કરી, ચતુમુષ્ટિક લોચ કરીને... [શંકા ૪ooo સાથે એમ કહ્યું. તો તેમને દીક્ષા શું ભગવંત આપે કે નહીં? તે કહે છે –
• નિયુક્તિા-૩૧૫+વિવેચન :
૪૦૦૦ પુષે પોતાની મેળે જ લોચ કરીને આ પ્રમાણે પ્રતિજ્ઞા કરી કે જે ક્રિયા - અનુષ્ઠાન આ ભગવંત જે પ્રકારે કરશે, તે પ્રમાણે અમે પણ કરીશું એમ ગાથાર્થ છે. ભગવંત પણ ગુરુપણાથી સ્વયં જ સામાયિક સ્વીકારીને વિયય, તેથી કહે છે
• નિયુક્તિ-૩૧૬ :શ્રેષ્ઠ વૃષભ જેવી ગતિવાળા ઋષભદેવ ભગવત પમ શોર મૌન અભિગ્રહ