________________
• ૬૮૧ નિ - ૧૫૫૬ થી ૧૫૬૧
૧૯૧
૧૯૨
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ - જો હું જલ્દી મરી જઉં તો સારું.
(૫) ભોગાશંસા પ્રયોગ :- જન્માંતરમાં હું ચક્રવર્તી થાઉં, વાસુદેવ કે મહામાંડલિક રાજા થઉં. શુભ રૂપવાન આદિ ચઉં.
–૦- આ પ્રમાણે શ્રાવક ધર્મ કહ્યો. -૦- પ્રભેદ સહિત દેશ ઉત્તરગુણ પ્રત્યાખ્યાનની વ્યાખ્યા કરી.
- - હવે સર્વોત્તર ગુણ પ્રત્યાખ્યાન કહીશું. અથવા દેશોતર ગુણ પ્રત્યાખ્યાન શ્રાવકોને જ હોય છે તેનો અધિકાર જ કહ્યો. સવગુણ પ્રત્યાખ્યાન કંઈક ઉભય સાધારણ પણ છે, તેને હવે કહીશું.
અધ્યયન-૬-અંતર્ગત્ દેશ ઉત્તરગુણપત્યાખ્યાનનો મુનિ દીપરત્નસાગરે કરેલ સટીક અનુવાદ પૂર્ણ
આદિ કેમ કહ્યું ? (સમાધાન] તે જ ક્ષયોપશમાદિ નિસર્ગ કે અધિગમ જન્મા છે, માટે દોષ નથી. કહ્યું છે - જેમ ઊઘરદેશ વનદવને પામીને બધું બાળી નાંખે છે, તેમ મિથ્યાત્વના અનુદયમાં જીવ પથમિક સમ્યકત્વ પામે છે. જીવાદિને ક્ષયોપશમ ભાવમાં અધિગમ છે, વિશુદ્ધ પરિણામથી જીવ અધિગમ સમ્યકત્વને પામે છે.
અહીં ભવોદધિમાં દપ્રાય સમ્યકત્વાદિ ભાવ રનો પ્રાપ્ત થાય. ઉપલબ્ધ જિનપ્રવચન સારથી જાણીને શ્રાવકે હંમેશા અપ્રમાદ બનીને અતિચારના પરિહારવાળા થવું જોઈએ. - x - તે માટે ગ્રંથકાર કહે છે “પાંચ અતિયાર વિશદ્ધ” ઈત્યાદિ સત્ર અને આ સમ્યકત્વ પર્વે નિરૂપિત શંકાદિ પાંચ અતિચારહિત અનુપાલનીય છે, તેમ જાણ.
તથા અણુવ્રત ગુણવતો પૂર્વે કહેલ સ્વરૂપવાળા દઢપણે અતિયાર રહિત જ પાળવા જોઈએ. તથા અભિગ્રહો - “કૃતલોચઇત પ્રદાનાદિ.” શુદ્ધ-ભંગાદિ અતિચાર રહિત જ પાળવા જોઈએ.
બીજા પણ પ્રતિમાદિ વિશેષ કરણયોગોને સમ્યક્ પાળવા જોઈએ તેમાં પ્રતિમા - પૂર્વોક્ત “દર્શનuત સામાયિક” ઈત્યાદિ અને અનિત્યાદિ ભાવના પણ લેવી. તતા અપશ્ચિમ મારણાંતિકી સંલેખના જોષણા આરાધના અતિચાર રહિત પાળવી જોઈએ.
પશ્ચિમ મરણ-પ્રાણત્યાગરૂપ. અહીં જો કે પ્રતિક્ષણ આવીવી-મરણ હોય છે, તો પણ તેને ગ્રહણ કરેલ નથી. તો શું ? સર્વ આયુના ક્ષય રૂ૫ મરણ જ અંત છે માટે મરણાંત, તેમાં થાય તે મારણાંતિકી. શરીર કષાય આદિને આના વડે સંલિખિત - પાતળા કરાય છે, તે સંલેખના - તપોવિશેષરૂપ, તેની ઝોષણા - સેવન, તેની આરાધના - અખંડકાળ કરવી છે.
અહીં આ સામાચારી છે :- આસેવિત ગૃહીંધર્મથી શ્રાવક વડે પછી નિકાંત થવું જોઈએ. એ પ્રમાણે ઉઘતને શ્રાવકધર્મ થાય છે. તે ભક્ત પ્રત્યાખ્યાન કાળે સંસ્કાર શ્રમણ વડે થવાનું શક્ય નથી.
અપઢિમા મારણાંતિકી સંલેખના ઝોષણા આરાધના અતિચારહિત સમ્યક પાલન કસ્વી જોઈએ તે આ અતિયાર કયા છે ? તે બતાવે છે.
શ્રાવકોએ આ પાંચ અતિચાર જાણવા પણ આચારવા નહીં :
(૧) ઈહલોકાશંસાપ્રયોગ :- મનુષ્યલોક, તેમાં આશંસા - અભિલાષા, તેનો પ્રયોગ. એ પ્રમાણે –
(૨) પરલોકાણંસહયોગ :- દેવલોકમાં આશંસા.
(3) જીવિતાશંસા પ્રયોગ :- જીવિત એટલે પ્રાણધારણ, તેમાં અભિલાષા, જેમકે ઘણો કાળ સુધી હું જીવું. આ વસ્ત્ર, માળા, પુસ્તક વાયનાદિ, પુજા દર્શનથી અને ઘણાં પરિવારના દર્શનથી છે. લોકો દ્વારા પ્રશંસા સાંભળીને માને કે - આ જીવિત જ કલ્યાણકારી છે.
(૪) મરણાશંસા પ્રયોગ:- કોઈ પ્રતિપન્ન અનશનની ગવેષણા ન કરે, સપર્યાય ન આદરે, કોઈ ગ્લાધા ન કરે. તેથી તેને આવા પ્રકારના ચિત પરિણામો જન્મે છે