________________
૪/ર૯, નિ - ૧૩૩૯ થી ૧૩૪૧
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪
કોઈ છળે છે.
ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણની વ્યાખ્યા - • નિયુક્તિ-૧૩૪૨-વિવેચન :
ચંદ્ર ઉદયકાળનો લેવો. સંદૂષિત સગિના ચાર અને અન્ય અહોરમમાં બાર અથવા ઉત્પાત ગ્રહણમાં સર્વ સનિ લેવી. ગ્રહસહિત જ બૂડિત સંદૂશિત નત્રિમાં ચાર અને અન્ય અહોરાત્રમાં બાર અથવા ન જાણતા-વાદળાથી છવાયેલની શંકામાં ન જાણતાં કેવળ ગ્રહણ, રાત્રિનો પરિહાર કરી, પ્રભાતે જોવું. ગૃહસહિત બૂડિત, અન્ય અહોરમમાં બાર. એ પ્રમાણે ચંદ્રની.
સૂર્યની અસ્ત સમય ગ્રહણમાં ગ્રહસહિત બ્રેડિત લેવું. ઉપઘાતમાં ચાર રાત્રિ, અન્ય અહોરાત્રમાં બાર. જો ઉગતો સૂર્ય લેવરાય તો સંદૂષિત હોરમના આઠ, અન્ય અહોરાત્રના સોળ અથવા વાદળથી આચ્છાદિતમાં ન જણાય કે કેવળ ગ્રહણ થશે. દિવસમાં શંકા કહેલ નથી. અસ્તવેળામાં દૈટ ગ્રહણમાં ગ્રહસહિત બૂડિત લેવું. સંદૂષિતના આઠ, અન્ય અહોરાકમાં સોળ લેવા. સગ્રહ બુડિતમાં એક અહોરાત્ર થાય. કઈ રીતે ?
તે કહે છે – સૂર્યાદિ જેનાથી અહોરાત્રિ થાય છે – સૂર્યોદયના કાલથી જે અહોરમની આદિ થાય છે, તેને પરિહરીને સંષિત બીજ પણ અહોરાત્ર પરિહણ્યો જોઈએ. આ વાત હવેની નિયુકિતમાં જણાવે છે –
• નિયુક્તિ-૧૩૪૩-વિવેચન :
સંગ્રહથી બૂડિત સૂર્યાદિમાં જે કારણે એક અહોરાત્ર થાય છે. તેને પરિહરીને સંદૂષિત અન્ય પણ અહોરાત્ર પરિહાર વડે જોઈએ.
જો આ આસીર્ણ હોય તો – ચંદ્ર રાત્રિમાં ગૃહીત, સમિને છોડીને તે રાત્રિનું શેષ વર્જવું જોઈએ, જ્યાંથી આગામી સૂર્યોદયમાં અહોરમની સમાપ્તિ થાય છે.
સૂર્યમાં પણ દિવસે ગ્રહણ કરેલ દિવસ જ છોડીને. તે જ દિવસને છોડીને બાકીની રાત્રિ વર્જવી જોઈએ. અથવા સગ્રહ બૂડિતમાં આ પ્રમાણે વિધિ કહેલી છે.
ત્યારે શિષ્ય પૂછે છે - કઈ રીતે ચંદ્રમાં બાર અને સૂર્યમાં સોળ સત્રિ કહેલ છે ? આચાર્ય કહે છે - સૂર્યાદિ, જેના વડે અહોરણો થાય છે. ચંદ્રથી નિયમા અર્ધ અહોરમ થાય પછી ગ્રહણનો સંભવ છે. તેથી બીજા અહોરાત્રમાં એ પ્રમાણે બાર થાય. સૂર્યના અહોરમાદિવથી સંદૂષિત બીજા અહોરાકમાં પરિહરાય છે. તેથી આ સોળ થાય.
‘સાદિવ્ય દ્વાર ગયું. હવે યુદ્ગહ દ્વાર, તેમાં – • નિર્યુક્તિ-૧૩૪૪ + વિવેચન :
વ્યગ્રહ દંડિક આદિ, સંક્ષોભમાં અને દંડિકમાં કાલગત, રાજા કાલગતા થતાં અને અભયમાં જેટલો કાળ ભય હોય, તેની પછીના અહોરાત્રને પરિહરે.
આનું જ વ્યાખ્યાન અનંતરગાથા વડે –
• નિર્યુક્તિ-૧૩૪૫નું વિવેચન :
દંડિકનો વ્યગ્રહ, આદિ શબ્દની સેનાધિપતિનો વ્યáહ પણ લેવો. બંને ભોજિકના, બંને મહત્તરના, બંને પુરષોના બંને સ્ત્રીઓના, બંને મલ્લોના જે યુદ્ધ પુષ્ટ આયત કે લંડનમાં આદિ શબ્દથી વિષયદેશ પ્રસિદ્ધ કલહિવશેષમાં, વિગ્રહ - પ્રાય વ્યંતર બહુલ છે. [શું? તે કહે છે –]
તેમાં પ્રમતને દેવતા છળે છે. ઉડાહણા થાય. લોકો એમ કહે કે – અમને આપત્તિ પ્રાપ્તિમાં આ સ્વાધ્યાય કરે છે, અપતિ થાય, મોટાને સંક્ષોભ થાય. પચ્ચક • પરસૈન્યના આગમમાં, દંડિક કાળગત-મૃત્યુ પામેલ હોય. રાજા મૃત્યુ પામે ત્યારે નિર્ભયતા હોવા છતાં જ્યાં સુધી અન્ય રાજાની સ્થાપના ન થાય ત્યાં સધી. ભય હોય
ત્યારે સજા જીવતો હોય તો પણ બૌદ્ધિકો વડે ચોતરફથી અભિવ્રુત થઈ, જેટલો કાળ ભય હોય, તેટલો કાળ સ્વાધ્યાય કરવો ન જોઈએ.
જે દિવસ શ્રતનો નિદૈત્ય થાય, ત્યાંથી આગળ અહોરમ ત્યાગ કરવો. આ દંડિક મૃત્યુ પામે ત્યારે વિધિ છે. બાકીમાં આ વિધિ છે –
• નિર્યુક્તિ-૧૩૪૬,૧૩૪૭ - વિવેચન :
નિયુક્તિ ૧૩૪૬ની જ વ્યાખ્યાન ગાથા માટે નિયુક્તિ-૧૩૪૭ છે. આ બંને ગાયાનું વ્યાખ્યાન આ પ્રમાણે છે -
ગ્રામભોજિક મૃત્યુ પામતા, તે દિવસ એટલે અહોરાકનો પરિહાર કસ્પો જોઈએ. અહીં આ શબ્દથી ગ્રામ કે રાષ્ટ્રના મહતરનો અધિકાર છે. તથા નિયુક્ત, પ્રજામાં બહુસંમત, બહપાકિ, બહુસ્વજન વાટકરહિતમાં અધિપતિ કે શય્યાતર કે બીજો ક બીજા ગૃહથી આરંભીને યાવત્ સાત ગૃહા રે, આ બઘાના મૃત્યુમાં અહોરાત્ર સ્વાધ્યાય ન કરાય.
જો કરે તો આ લોકો – “દુઃખ વગરના છે” એમ કહીને લોકો ગહ કરે છે. આકોશ કરે છે અથવા કાઢી મૂકે છે અથવા અલા શબ્દોથી દૂર કરીને અનપેકો છે. વળી જે અનાથ મરે છે, તેને જો ઉદિભન્ન હોય તો ૧૦૦ હાથથી વર્જવો અને અનુભિ સ્વાધ્યાયિક ન થાય. તો પણ આચરણાથી રહીને ૧૦૦ હાથથી વર્જવો.
વિવિકત એટલે પરિષ્ઠાપના કરતા શુદ્ધ થાય, એ રીતે સ્થાન શુદ્ધ થાય છે - ત્યાં સ્વાધ્યાય કરાય છે. જો તેનો કોઈ પરિઠાપક ન હોય તો શું કરવું તે હવે કહે છે –
• નિયુક્તિ-૧૩૪૮-વિવેચન :
જો તેનો કોઈ પરિષ્ઠાપક ન હોય ત્યારે સાગરિકના, મારિ શબ્દથી જૂના શ્રાવકના યથાભદ્રક આનો ત્યાગ કરો, ત્યાં સુધી અમને સ્વાધ્યાય શુદ્ધ થતો નથી. હવે જો તેઓ ત્યાગ કરી દે, તો શુદ્ધિ થાય, જો ત્યાગ ન કરે તો બીજા વસતિની માગણા કરવી. જો બીજી વસતિ પણ ન મળે ત્યારે વૃષભો-મોય સાધુઓ અપ સાગાકિનો ત્યાગ કરે. આ અભિન્નમાં વિધિ કરી.
જો ભિન્ન હોય તો - ઢક આદિ વડે ચોતરફ વિકીર્ણ જોઈને વિવિા -ત્યાગ